wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nmms સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 10

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?

a)

જંગલો

b)

નદીઓ

c)

વન્ય જીવ

d)

ખનીજો

2.

પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે ?

a)

ચાર હજારથી વધુ

b)

ત્રણ હજારથી વધુ

c)

પાંચ હજારથી વધુ

d)

છ હજારથી વધુ

3.

ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

a)

આગનેય (અગ્નિકૃત) અને રૂપાંતરિત

b)

આગ્નેય અને પ્રસ્તર

c)

રૂપાંતરિત અને પ્રસ્તર

d)

આગ્નેય અને જળકૃત

4.

નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે?

a)

સોનું

b)

ચાંદી

c)

લોખંડ

d)

અબરખ

5.

કયું ખનીજ ધાતુમય ખનીજ છે ?

a)

કોલસો

b)

લોખંડ

c)

ખનીજ તેલ

d)

અબરખ

6.

કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

a)

સોનું

b)

તાંબુ

c)

કોલસો

d)

લોખંડ

7.

ક્યો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે ?

a)

ભારત

b)

ગ્રેટ બ્રિટન

c)

જાપાન

d)

યુ એસ એ

8.

ક્યો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?

a)

ચીન

b)

રશિયા

c)

ફ્રાંસ

d)

ભારત

9.

ભારતના પશ્ચિમ બંગાળમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાણીગંજ

b)

બોકારો

c)

ઝરીયા

d)

ધનબાદ

10.

ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?

a)

લીગ્નાઈટ

b)

એન્થ્રેસાઈટ

c)

બિટ્યૂમિનસ

d)

આપેલ પૈકી કોઈ નહિ

11.

સુરતમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાજપારડી

b)

તગડી

c)

પ્રાંધો

d)

તડકેશ્વર

12.

કરછમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

સિક્કા

b)

ભદ્રેશ્વર

c)

પ્રાંધ્રો

d)

ભુજ

13.

ભરૂચમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાજપારડી

b)

અંકલેશ્વર

c)

ચાવજ

d)

સામતપર

14.

થોરડી, તગડી અને સમતપર ક્યાં જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્ર છ

a)

સુરેન્દ્રનગર

b)

જામનગર

c)

ભાવનગર

d)

જૂનાગઢ

15.

નીચેના પૈકી કયો દેશ પેટ્રોલીયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી ?

a)

સાઉદી અરેબિયા

b)

રશિયા

c)

ઈરાક

d)

ઈરાન

16.

નીચેના પૈકી કયો દેશ પેટ્રોલીયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ઈરાન

b)

રશિયા

c)

ભારત

d)

અલ્જીરિયા

17.

ઈરાન , ઈરાક , સાઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

પેટ્રોલીયમ

b)

લોખંડ

c)

કોલસો

d)

મેન્જનીજવ

18.

અસમ માં આવેલ પેટ્રોલિયમ નું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર??

a)

હઝારિબાગ

b)

દિગ્બોઇ

c)

બોકારો

d)

રાંચી

19.

કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

a)

પેટ્રોલિયમ

b)

ચૂનાનો પત્થર

c)

કોલસો

d)

અબરખ

20.

ગુજરાતમાં સૌપ્રથમ ખનીજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?

a)

ભરૂચના અંકલેશ્વર થી

b)

આણંદ ના લુણેજ થી

c)

મહેસાણાના કડી થી

d)

નર્મદાના નવા ગામથી

21.

ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર કયું??

a)

અંકલેશ્વર

b)

ગાંધાર

c)

લુનેજ

d)

કોસંબા

22.

ઊર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત ક્યો છે ?

a)

ભરતી ઊર્જા

b)

પવન ઊર્જા

c)

સૌર ઉર્જા

d)

ભુ તાપિય ઊર્જા

23.

ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુ નો વિપુલ ભંડાર ધરાવે છે?

a)

કલોલ અને ગાંધીનગર

b)

નવાગામ અને કોસંબા

c)

અંકલેશ્વર અને ગાંધાર

d)

ખંભાત અને મોરબી

24.

નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુ નો મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ભારત

b)

રશિયા

c)

યુ એસ એ

d)

ચીન

25.

રશિયા , નોર્વે , યુ કે. અને નેધરલેન્ડ એ ક્યા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ખનીજ તેલ

b)

બોકસાઈટ

c)

તાંબુ

d)

કુદરતી વાયુ