NEW
Font size
Worksheetsધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત
Total questions: 24
Worksheet time: 12mins
બ્રિટિશ પાર્લામેન્ટે સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?
જુનુ 1946 માં
જુલાઈ 1947 માં
જાન્યુઆરી 1947 માં
માર્ચ 1947 માં
અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા ?
20 લાખ
40 લાખ
60 લાખ
80 લાખ
ભારતીય દેશી સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા ?
562
582
620
762
સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?
સુભાષચંદ્ર બોઝની
સયાજીરાવ ગાયકવાડની
સરદાર વલ્લભભાઈ પટેલની
જવાલાલ નહેરુની
આરઝી હકુમત ની સ્થાપના કોણે કરી હતી ?
શામળદાસ ગાંધીએ
ભારત સરકારે
જૂનાગઢના નાગરિકોએ
રતુભાઈ અદાણીએ
ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા ?
માધવસિંહ રાઠોડ
હરિસિંહ ડોગરા
જયસિંહ સોલંકી
માણેકરાવ દોગડા
ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ થઈ હતી ?
ભાષાના ધોરણે
જાતિના ધોરણે
આર્થિક વિકાસના ધોરણે
વિસ્તારના ધોરણે
ઈ.સ.1953 માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ?
તેલંગાણાની
કર્ણાટકની
છત્તીસગઢની
આંધ્ર પ્રદેશની
રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો ?
1 જાન્યુઆરી 1955 ના રોજ
20 માર્ચ 1956 ના રોજ
15 ઓગસ્ટ 1956 ના રોજ
1 નવેમ્બર 1956 ના રોજ
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
1 મે 1960 નારોજ
1 માર્ચ 1958 ના રોજ
10 જાન્યુઆરી 1961 ના રોજ
31 ઓગસ્ટ 1960 ના રોજ
ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના વરદ હસ્તે થયું હતું ?
રતુભાઈ અદાણીના
બાબુભાઈ પટેલના
રવિશંકર મહારાજના
ઘનશ્યામભાઈ ઓઝાના
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
શ્રી નિત્યાનંદ કાનૂનકો
ડો . શ્રીમન્નારાયણ
શ્રી પી એન ભગવતી
શ્રી મહેદી નવાજ જંગ
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
ડો . જીવરાજ મહેતા
શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
શ્રી બળવંતરાય મહેતા
ઈ .સ . 2000 માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ?
છત્તીસગઢની
ઝારખંડની
આંધ્ર પ્રદેશની
ઉતરાખંડની
ઈ .સ . 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું ?
તેલંગણા
છત્તીસગઢ
ઝારખંડ
ઉત્તરાખંડ
હાલમાં ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ?
27 અને 6
28 અને 8
28 અને 7
29 અને 7
ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું ?
15 ઓગસ્ટ 1947 ના રોજ
10 નવેમ્બર 1950 ના રોજ
26 જાન્યુઆરી 1950 ના રોજ
1 માર્ચ 1951 ના રોજ
ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી ?
ઓપરેશન વિજયની
ભારત છોડો આંદોલનની
ગોવા મુક્તિ આંદોલનની
સત્યાગ્રહની
ભારત સરકારે આયોજન પંચનું પ્રારંભ ક્યારે કર્યો ?
ઈ .સ . 1948 માં
ઈ.સ. 1949 માં
ઈ. સ. 1950 માં
ઈ.સ. 1951 માં
ભારત સરકારનું આયોજન પંચ આજે કયા નામે ઓળખાય છે ?
વિકાસ આયોગ ના નામે
ભારત આયોગ ના નામે
નીતિ આયોગ ના નામે
રાષ્ટ્રીય આયોગ ના નામે
પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે ?
શ્વેત ક્રાંતિ
હરિયાળી ક્રાંતિ
પીળી ક્રાંતિ
લાલ ક્રાંતિ
કયા દિવસની વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે ?
5 જાન્યુઆરીના દિવસને
12 માર્ચના દિવસને
21 નવેમ્બરના દિવસને
21 જૂનના દિવસને
નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ?
રાષ્ટ્રપ્રમુખ
ઉપરાષ્ટ્રપ્રમુખ
વડાપ્રધાન
નાણામંત્રી
ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરી ની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી ?
ગોવા છોડો આંદોલનની
ગોવા વિજયની
ભારત વિજયની
ઓપરેશન વિજયની
