wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nmms સામાજિક વિજ્ઞાન ધોરણ ૮ પાઠ ૧૫

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

370

b)

382

c)

389

d)

395

2.

બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

a)

23

b)

13

c)

18

d)

25

3.

બંધારણ સભા ના અધ્યક્ષ કોણ હતા?

a)

વલ્લભભાઈ પટેલ

b)

કનૈયાલાલ મુનશી

c)

આંબેડકર

d)

રાજેન્દ્ર પ્રસાદ

4.

બંધારણ સભાની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ??

a)

આંબેડકર

b)

રાજેન્દ્રપ્રસાદ

c)

રાધાકૃષ્ણન

d)

જવાહરલાલ નહેરુ

5.

બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

a)

1/12/1946

b)

9/12/1947

c)

9/12/1946

d)

26/1/1946

6.

બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?

a)

166

b)

124

c)

140

d)

162

7.

બંધારણના ઘડતરનુ કામ ક્યારે પૂર્ણ થયું ?

a)

26 જાન્યુઆરી 1947

b)

9 ડિસેમ્બર 1948

c)

15 ઓગસ્ટ 1949

d)

26 નવેમ્બર 1949

8.

સાર્વભૌમ , લોકશાહી ની ઘોષણા ક્યારે કરવામાં આવી?(બંધારણ નો અમલ ક્યારથી થયો)

a)

15/8/1947

b)

26/11/1949

c)

26/1/1950

d)

26/1/1949

9.

દર વર્ષે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે?

a)

26 નવેમ્બર

b)

26 જાન્યુઆરી

c)

26 ડિસેમ્બર

d)

15 ઓગષ્ટ

10.

26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

a)

આંબેડકર

b)

સરદાર પટેલ

c)

જવાહર નેહરુ

d)

ગાંધીજી

11.

ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

સ્વરાજના દસ્તાવેજથી

d)

આમુખથી

12.

આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચુંટણીઓ યોજાય છે?

a)

b)

ચાર

c)

પાંચ

d)

સાત

13.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષ ની ઉંમર નક્કી કરવામાં આવી છે?

a)

15

b)

18

c)

17

d)

16

14.

લોકશાહીનું મહત્વનું પાસુ કયું છે ?

a)

સાંપ્રદાયિકતા

b)

સમાજવાદ

c)

રાષ્ટ્રીય એકતા

d)

સ્વતંત્રતા

15.

ભારત ધર્મની બાબતમાં કેવું રાષ્ટ્ર છે ?

a)

સાંસ્કૃતિક

b)

સાંપ્રદાયિક

c)

બિન સાંપ્રદાયિક

d)

બિન સાંસ્કૃતિક

16.

આપણા બંધારણમાં દેશમાં કેવા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે ?

a)

સંઘીય

b)

સમાજવાદી

c)

બિન સાંપ્રદાયિક

d)

બંધારણીય

17.

સંઘ સરકારને કઈ સરકાર તરીકે ઓળખવામાં આવે છે?

a)

રાજ્ય

b)

ઘટક

c)

એકમ

d)

કેન્દ્ર

18.

કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાને પાત્ર ગણાય છે?

a)

18 વર્ષથી નીચેનાં

b)

14 વર્ષથી નીચેનાં

c)

6 થી 14 વર્ષનાં

d)

21 વર્ષથી ઉપરનાં

19.

કોણે બંધારણીય ઇલાજોના હક્કને ' બંધારણના આત્મા સમાન ' કહ્યો છે?

a)

જવાહર લાલ નહેરુ

b)

સરદાર પટેલ

c)

આંબેડકર

d)

રાજેન્દ્રપ્રસાદ

20.

સ્વાતંત્ર્ય દિન કયા દિવસે ઉજવાય છે?

a)

15 ઓગષ્ટ

b)

26 જાન્યુઆરી

c)

26 નવેમ્બર

d)

1 જાન્યુઆરી