wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ના બાળકો માટે શિષ્યવૃતિ ની પરીક્ષામાં ઉપયોગી ક્વિઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી સૌથી મોટી નદી કઈ છે

a)

ભાદર

b)

સાબરમતી

c)

મહી

d)

નર્મદા

2.

આપણા રાજ્યની રાજ્ય રમત કઈ છે

a)

કબડી

b)

હોકી

c)

ક્રિકેટ

d)

ખો ખો

3.

હીરા ઉદ્યોગ માટે કયું શહેર પ્રખ્યાત છે

a)

વલસાડ

b)

રાજકોટ

c)

સુરત

d)

ભાવનગર

4.

મીઠું પકવનાર ને શું કહેવામાં આવે છે

a)

કંદોઈ

b)

રસોઈયા

c)

અગરિયા

d)

બગડીયા

5.

ગુજરાત માં કેટલા જિલ્લાઓ આવેલા છે

a)

30

b)

32

c)

31

d)

33

6.

ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદનમાં પ્રખ્યાત છે

a)

કાનમ પ્રદેશ

b)

ઘેડ પ્રદેશ

c)

ભાલ પ્રદેશ

d)

ચરોતર પ્રદેશ

7.

ઇમરજન્સી સારવાર માટે ગુજરાતમાં કઈ સેવા ઉપલબ્ધ છે

a)

108 એમ્બ્યુલન્સ

b)

ફાયર બ્રિગેડ

c)

પોલીસ

d)

રીક્ષા

8.

કુંભાર સેના પર માટીના વાસણો બનાવે છે

a)

ઘંટી

b)

પૈડું

c)

ચાકડો

d)

આપેલ એક પણ નહીં

9.

જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે

a)

દેવનાગરી લીધી

b)

બ્રાહ્મી લિપિ

c)

બ્રેઇલ લીપી

d)

સંધુ કડી

10.

કયુ પક્ષી સૌથી સુંદર માળો બનાવે છે

a)

લક્કડખોદ

b)

દરજીડો

c)

સુગરી

d)

કોયલ

11.

દક્ષિણ ભારતના લોકો ખોરાક માં શાનો ઉપયોગ કરે છે

a)

ઘઉં

b)

ચોખા

c)

બાજરી

d)

જુવાર

12.

મમ્મીના બેન ને શું કહેવાય

a)

મામી

b)

ફોઈ

c)

માસી

d)

મોટી મમ્મી

13.

નીચેનામાંથી કયુ શરીર સૂૃપ પ્રાણી નથી

a)

સાપ

b)

અળસિયું

c)

ગોકળગાય

d)

સસલુ

14.

ઔષધી તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે

a)

બોગનવેલ

b)

કરણ

c)

કમળ

d)

તુલસી

15.

પપ્પા ની બહેન ને શું કહેવાય

a)

મામી

b)

માસી

c)

ફોઇ

d)

કાકી