Font size
Worksheets301 NMMS વિજ્ઞાન ધો7 પ્ર4
Total questions: 13
Worksheet time: 7mins
તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?
98.6 ℃
37 °F
37 ℃
42 ℃
લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે ?
o ℃ થી 30℃
-10 ℃ થી 110 ℃
35 ℃ થી 42 ℃
કિલનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માંપી શકે છે ?
35 ℃ થી 42 ℃
40 ℃ થી 50 ℃
થરમોમીટરમા કયું પ્રવાહી વપરાય છે ?
પાણી
મરકયુરી
ક્યાં રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે ?
કાળા
લાલ
કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે ?
કેરોસીન
મરકયુરી
કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયન ની રીતથી ગરમ થાય છે ?
પ્રવાહી અને વાયુ
માત્ર પ્રવાહી
કયો પદાર્થ ઉષ્માવહન ની રીતે ગરમ થાય છે ?
પાણી
લોખંડ
કિલનિકલ થર્મોમીટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહી ?
35 ℃ થી 42 ℃
45 ℃ થી 60 ℃
દર્દી શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર જીભ નીચે બે મિનિટ મૂકી રાખે છે અને પછી થર્મોમીટરને બહાર કાઢી મૂકી રાખે છે . જ્યારે ડોક્ટર આવે છે ત્યારે તે થર્મોમીટર બતાવે છે . તો થર્મોમીટર તે વખતે કેટલું તાપમાન બતાવશે ?
દર્દીના શરીરનાતાપમાન જેટલું
વતાવરણના તાપમાન જેટલું
98.6 °F = . . . . . . .℃
37
42
35
ગરમ દૂધના પ્યાલા માં રાખેલી ચમચી ઉષ્મા પ્રસરણની કઇ રીતથી ગરમ થશે ?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
30 0C તાપમાનવાળા એક લીટર પાણીને 50 0C તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન શું હોઇ શકે ?
30 ℃ થી 50 ℃ વચ્ચેનું
80 ℃
