Worksheetsપાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ,ભાગ-1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પાક ના પ્રકાર કેટલા છે?
a)
1
b)
2
c)
3
d)
4
2.
નીચેનામાંથી કયો રવિ પાક છે?
a)
મકાઈ
b)
કપાસ
c)
વટાણા
d)
સોયાબીન
3.
નીચેનામાંથી કયો ખરીફ પાક છે
a)
ડાંગર
b)
ઘઉં
c)
રાઈ
d)
અળસી
4.
ઢેફા ભાગવા કયું ઓજાર વપરાય છે?
a)
સમાર
b)
દાંતી
c)
વાવણીયો
d)
ખરપિયો
5.
ખેતર ખેડવા કયું ઓજાર વપરાય છે
a)
ખરપિયો
b)
વાવણીયો
c)
કલ્ટીવેટર
d)
દાતરડું
6.
હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી ને શું કહે છે?
a)
ફાલ
b)
હળશાફટ
c)
જોત
d)
ખરપિયો
7.
નિંદણ દુર કરવા કયું ઓજાર વપરાય છે?
a)
કલ્ટીવેટર
b)
થ્રેસર
c)
ખરપિયો
d)
દાતરડું
8.
વાવણી માટે કયું ઓજાર વપરાય છે?
a)
દાંતી
b)
દાતરડું
c)
વાવણીયો
d)
ખરપિયો
9.
નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે?
a)
એન.પી.કે
b)
યુરિયા
c)
વર્મી કમ્પોસ્ટ
d)
સુપર ફોસ્ફેટ
10.
નીચેનામાંથી કયું કુત્રિમ ખાતર છે?
a)
છાણીયું ખાતર
b)
વર્મી કમ્પોસ્ટ
c)
યુરિયા
d)
એક પણ નહીં
100 %
