wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નિંદણ દુર કરવા કયું ઓજાર વપરાય છે?

a)

ખરપિયો

b)

દાતરડું

2.

લણણી માટે કયું વપરાય છે?

a)

દાતરડું

b)

કલ્ટીવેટર

3.

કયા ખાતર ના વધારે વપરાશ થી જમીનને નુકસાન થાય છે?

a)

કુદરતી ખાતર

b)

કુત્રિમ ખાતર

4.

પાકને સમયાંતરે પાણી આપવાની ક્રિયા ને શું કહે છે?

a)

સિંચાઈ

b)

વાવણી

5.

રેતાળ જમીન માટે કઈ સિંચાઈ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે?

a)

ટપક પદ્ધતિ

b)

ફુવારા પદ્ધતિ

6.

પાણીની અછતવાળા વિસ્તારમાં કઈ સિંચાઈ પદ્ધતિ વરદાન સમાન છે?

a)

ટપક પદ્ધતિ

b)

ફુવારા પદ્ધતિ

7.

દાણાઓ ને ભુસા માંથી અલગ કરવાની કયું સાધન વપરાય છે?

a)

થ્રેસર

b)

કલ્ટીવેટર

8.

મોટાપાયા પર અનાજનો સંગ્રહ કરવામાં આવે છે?

a)

સાઈલો

b)

કોથળા

9.

નિંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે

a)

પાકને પૂરતું પાણી મળતું નથી

b)

પાકને પૂરતાં પોષક દ્રવ્યો મળતા નથી

c)

પાકની પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી

d)

ઉપરના ત્રણે

10.

લણણી માટે દાતરડા સિવાય બીજું કયું ઓજાર વપરાય છે?

a)

હાર્વેસ્ટર

b)

કલ્ટીવેટર