wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS EXAM | વિજ્ઞાન -7 નૌસિલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કયા પ્રદેશમાં 6 મહિનાનો દિવસ 6 મહિનાની રાત્રી હોય છે?

a)

વિષુવવૃતીય પ્રદેશમાં

b)

ધ્રુવીય પ્રદેશમાં

c)

ભૂ મધ્યપ્રદેશમાં

d)

એક પણ નહીં

2.

ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે?

a)

ખનિજ દ્રવ્યો

b)

સેન્દ્રીય પદાર્થો

c)

પિતૃ પથ્થર

d)

એક પણ નહીં

3.

ગોબર ગેસમાં મુખ્ય ગેસ કયો હોય છે

a)

ઇથેન

b)

મિથેન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

4.

નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે?

a)

ફૂગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

5.

ઠંડક ઉત્તપન્ન કરતા દ્રવ્યો બનાવવા .......લીલ વપરાય છે

a)

એનાબિન

b)

ક્લોરેલા

c)

જેલીડિયમ

d)

એક પણ નહીં

6.

શેતુરનું વૈજ્ઞાનિક નામ.......છે?

a)

શિલ્વીક્લચર

b)

સેપિયન્સ

c)

મોરસ આલ્બા

d)

એક પણ નહીં

7.

નીચેના પૈકી ક્યુ સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે?

a)

હળદર

b)

લીટમસનું દ્રાવણ

c)

ફીનોલ્ફ થેલીન

d)

આપેલ તમમ

8.

લાઈકેનએ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

a)

લીલ અને ફુલ

b)

ફૂગ ને બેક્ટેરિયા

c)

બેક્ટેરિયા અને પ્રજીવ

d)

એક પણ નહીં

9.

કાટ લાગવા માટેની ક્રિયામાં ........અને ......

ની હાજરી અનિવાર્ય છે

a)

કાર્બન ડાયોક્સાઇડ અને પાણી

b)

પાણી અને ઓક્સીજન

c)

ચૂનો અને પાણી

d)

એક પણ નહીં

10.

કયો સજીવ અવખંડન પદ્ધરતી વડે અલિંગી પ્રજનન કરે છે?

a)

મ્યુકર

b)

યીસ્ટ

c)

હંસરાજ

d)

સ્પાયરોગાયરા

11.

ચક્રવાત ના કેન્દ્ર ને શુ કહેવાય છે?

a)

ભ્રમણ કક્ષ

b)

આંખ

c)

ચક્રકેન્દ્ર

d)

એક પન્નહી

12.

વિધુત ઉતપન્ન કરતું સાધન ક્યુ છે?

a)

વિધુત કોષ

b)

ટ્યૂબ લાઈટ

c)

વિધુત બલ્બ

d)

એક પણ નહીં

13.

નીચેના પૈકી કયા ઉપકરણમાં વિધુત કોષ વપરાતો નથી

a)

ટોર્ચ

b)

T v રિમોટ

c)

ઘડિયાળ

d)

ફ્યુઝ

14.

એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમિ અંતર કાપે છેતો તે સમયે તેની ઝડપ કેટલી હશે?

a)

60km /hour

b)

45km/hour

c)

75km/hour

d)

80km/hour

15.

અળશીયું શાના વડે શ્વસન કરે છે?

a)

ત્વચા

b)

શ્વાસનળી

c)

શ્વસન છિદ્રો

d)

એક પણ નહીં