NEW
Font size
Worksheets57 ધો7 વિજ્ઞાન પ્ર2 NMMS
Total questions: 13
Worksheet time: 7mins
વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવી શકે છે ?
ચયાપચય
પ્રકાશ સંશ્લેષણ
સજીવોને કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરિયાત રહે છે?
વૃધ્ધિ
સમારકામ
શરીરના કાર્યો
આપેલ તમામ
કયું પ્રાણી વનસ્પતિ માંથી રસ ચૂસે છે ?
મધમાખી/હમિંગ બર્ડ
અજગર
ચકલી
ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયા ને શુ કહે છે ?
અંતઃ ગ્રહણ
પાચન
પ્રથમ સમૂહના દાંત કઈ ઉંમરે પડી જાય છે ?
6 થી 8 વર્ષ
3 થી 4 વર્ષ
સફરજન ના ટુકડાને બચકું ભરવા માટે ક્યાં દાંત
નો ઉપયોગ થાય છે ?
રાક્ષી દાંત
છેદક દાંત
ચાવવા અને ભરડવા માટે ક્યાં દાંત નો ઉપયોગ થાયછે ?
દાઢ
છેદક દાંત
સ્ટાર્ચનું સરળ શર્કરા માં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે ?
રસઅંકુરો
લાળ રસ
સ્વાદની પરખ શેન દ્વારા થાય છે ?
લાળ
સ્ટાર્ચ
રસાકુંરો
દાંતનો સડો કરતા બેક્ટેરિયા શુ મુક્ત કરે છે ?
શર્કરા
એસિડ
દાંતનો સડો કરતા પદાર્થ ક્યાં છે ?
ચોકલેટ
મીઠાઈ
ઠંડા પીણાં
આપેલ તમામ
દાંત સ્વચ્છ કરવા માટે ક્યાં સાધનો વાપરવા જોઈએ ?
બ્રશ
દાતણ
દંત બાલ
તમામ
કડવો સ્વાદ જીભના ક્યાં ભગપર પરખાય છે ?
પાછળ
વચ્ચે
આગળ
ડાબી કે જમણી બાજુ
