wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th sci ch 3

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

'લામા' અને 'અલ્પાકા' પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?

a)

ઉત્તર અમેરિકા

b)

દક્ષિણ અમેરિકા

c)

તિબેટ

d)

આપેલ તમામ

2.

રેશમના કીડા રેશમ ઢાંકવા માટે જે આવરણ બનાવે છે, તેને શું કહે છે?

a)

કોશેટો

b)

પ્યુપા

c)

કેટરપિલર

d)

એકપણ નહિ

3.

નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી?

a)

યાક

b)

ઊંટ

c)

બકરી

d)

ઘટ્ટ વાળવાળો કૂતરો

4.

ઘેટાંના શરીર પર કેટલા પ્રકારના વાળ જોવા મળે છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

5.

ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ થાય છે - આ વિધાન ખરું છે કે ખોટું?

a)

ખરું

b)

ખોટું

6.

મલબેરી રેશમના કીડામાંથી મળતો રેશમનો તાર કયા લક્ષણો ધરાવે છે?

a)

મુલાયમતા

b)

ચમકદાર

c)

લચકપણું

d)

આપેલ તમામ

7.

ઘેટું મિશ્રાહારી પ્રાણી છે - આ વિધાન ખરું છે કે ખોટું

a)

ખરું

b)

ખોટું

8.

રેશમના કીડાઓ કોશેટો બનાવે છે, જેમાં......... નો વિકાસ થાય છે.

a)

પ્યુપા

b)

ડિમ્ભ

c)

A & B બંને

d)

એકપણ નહિ

9.

રેશમનો નરમ તાંતણો............. ના તાર જેટલો મજબૂત હોય છે.

a)

લોખંડ

b)

અૅલ્યુમિનિયમ

c)

સ્ટીલ

d)

તાંબુ

10.

રેશમના કીડા ખોરાક તરીકે......... ના પાંદડાનો ઉપયોગ કરે છે.

a)

ઘાસ

b)

શેતૂર

c)

જુવાર

d)

કઠોળ

11.

કાપેલા ઊન (રૂંવાટી) ને સાફ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

a)

ઘસવાની પ્રક્રિયા

b)

કાતરણીની પ્રક્રિયા

c)

વર્ગીકરણની પ્રક્રિયા

d)

સૂકવણીની પ્રક્રિયા

12.

ચામડીનું સૌથી ઉપરનું સ્તર કયા પ્રકારના કોષોનું બનેલું હોય છે?

a)

જીવંત

b)

મૃત

13.

ઊનના વર્ગીકરણનું કામ કરનારને કયા બૅક્ટેરિયાનો ચેપ લાગે છે?

a)

એન્થ્રેક્સ

b)

ટ્યૂબરક્યુલોસીસ

c)

એલીફીસ

d)

એકપણ નહિ

14.

કયા પ્રદેશમાં યાક નું ઊન પ્રચલિત છે?

a)

જમ્મુ - કશ્મીર

b)

તિબેટ & લદ્દાખ

c)

ઉત્તર અમેરિકા

d)

દક્ષિણ અમેરિકા

15.

રેશમના કીડાઓનો ઉછેર કરવો તેને.......... કહે છે.

a)

એપીકલ્ચર

b)

એરીકલ્ચર

c)

સેરીકલ્ચર

d)

વર્મીકલ્ચર