NEW
Font size
Worksheets389 NMMS વિજ્ઞાન ધો.8 પ્ર.3
Total questions: 15
Worksheet time: 8mins
પોલીમર શું છે ?
સંશ્લેષિત રેસાઓ
કુદરતી રેસાઓ
કપાસ , ઊન અને રેશમ જેવા રેસાઓ ક્યાંથી મળે છે ?
વનસ્પતિ અને પ્રાણી
પ્રાણી
PET શુ છે ?
પોલિએસ્ટર
રેયોન
બેક્ટેરિયાથી વિઘટન પામતી પ્રક્રિયાને શું કહે છે ?
જૈવ વિઘટનીય
જૈવ અવિઘટન
ક્યા પ્રકારના રેસા કુત્રિમ રેશમ તરીકે
ઓળખાય છે ?
રેયોન
નાયલોન
નીચેનામાંથી કુત્રિમ રેસા ક્યાં છે ?
એક્રેલિક
ઉન
રસોડામાં રસોઈ બનાવતી વખતે શામાંથી બનાવેલા કપડાં પહેરવા જોઈએ નહી ?
ટેરીલીન
ઊન
રસોઈના વાસણોને નોન-સ્ટીક પડ ચડાવવા શેનો ઉપયોગ થાય છે ?
ટેક્લોન
મેલેમાઈન
અગ્નિશામક દળના જવાનોનાં અગ્નિ - અવધરોક બનાવવા શાનો ઉપયોગ થાય છે ?
મેલેમાઇન
PVC
નીચેના પૈકી કયા પ્લાસ્ટિકનો ઉપયોગ વિદ્યુત સ્વિચો બનાવવા થાય છે ?
બેકેલાઈટ
પોલીથીન
કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે ?
બંને સ્નાયુલોઝમાંથી બનેલા છે .
બંને એસ્ટર છે .
નીચે પૈકી શેનું રિસાયકલ થઈ શકે નહીં ?
કુકરના હેન્ડલનું
પોલીથીન
મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમમાં જોડવાથી મળતા પોલીમર માટે કયો શબ્દ યોજાયો છે ?
સ્નાયુલોઝ
પ્રોટીન
પોલીમર જે નાના એકમોનો બનેલો છે તે નાના એકમમો ને શું કહે છે ?
મોનોમર
પડ
પોલીથીનમાં કયો હાઈડ્રોકાર્બન પદાર્થ આવેલો હોય છે ?
ઈથેન
મિથેન
