NEW
Font size
Worksheets168 NMMS ધો8 વિજ્ઞાન પ્ર2 સુક્ષમજીવ મિત્ર કે શત્રુ
Total questions: 14
Worksheet time: 5mins
સૂક્ષ્મ જીવો ને જોવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
થર્મોમીટર
બેરોમીટર
ટેલિસ્કોપ
સૂક્ષ્મદર્શક યંત્ર
આલ્કોહોલનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે?
યીસ્ટ
મ્યુકર
મશરૂમ
લીલ
નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી?
અમીબા
પેરામિશિયમ
મોલ્ડ
ક્લિમેડો મોનાસ
બીસીજી ની રસી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે?
ક્ષય
કોલેરા
મેલેરિયા
શીતળા
શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે ?
ત્રિગુણી
પોલિયો
ટાઈફોઈડ
ડીફથેરિયા
ક્યાં સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે?
બેક્ટેરિયા
ફૂગ
શેવાળ
વિશાણુ
નીચેનામાંથી કઇ ફૂગ નથી?
બ્રેડ મોલ્ડ
પેનિસિલિયમ
એસપરજીલસ
પેરામિશિયમ
કેટલીક દવાઓ અને . . . . . . . . . . બનાવવામાં બેક્ટેરિયાને ખૂબ ઉપયોગી છે.
ખોરાક
રસી
મકાન
પ્લાસ્ટિક
વાઇરસને બીજું શું કહેવામાં આવે છે?
એન્ટિવાયરસ
વિષાણુ
જીવાણુ
લંબાણું
કપડા,લાકડું અને ચામડાની વસ્તુઓ શું લાગવાથી ખરાબ થઈ જાય છે?
પ્રજીવ
વાયરસ
બેક્ટેરિયા
ફૂગ
બીમારી પેદા કરનાર સુક્ષ્મ જીવોને નષ્ટ કરવા કે તેમની વૃદ્ધિ અટકાવવા માટે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધ ને શું કહે છે?
એન્ટીબાયોટિક્સ
એન્ટિઓક્સિડન્ટ
એન્ટિવાયરસ
એન્થ્રોપોલોજી
ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા શું કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે?
વિતરણ
સંગઠન
અર્થઘટન
વિઘટન
ઝેરી કમળાના રોગ ના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે?
હેપેટાઇટિસ બી
ડી ટી પી
શીતળા
બી સી જી
નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ?
કોલેરા
અછબડા
પોલિયો
મેલેરિયા
