wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 વિજ્ઞાન કિશોરાવસ્થા તરફ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

તરુણાવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે?

a)

15

b)

18

c)

5

d)

11

2.

યૌવનારંભમાં સૌથી મોટો દેખીતો ફેરફાર કર્યો છે ?

a)

અવાજમાં

b)

માનસિક

c)

અંતઃસ્ત્રાવો બનવા

d)

ઊંચાઈ વધવી

3.

ચહેરા પર શા માટે ખીલ થાય છે ?

a)

પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ ક્રિયાશીલ થવી

b)

અંતઃસ્ત્રાવોનું નિર્માણ

c)

કંઠ ગ્રંથિનો વિકાસ

d)

માનસિક વિકાસ

4.

સ્ત્રીઓમાં થતા ઋતુસ્ત્રાવ ને શું કહે છે ?

a)

રંગસૂત્ર

b)

રજો નિવૃત્તિ

c)

રજોદર્શન

d)

ફલન

5.

મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે ?

a)

12

b)

20

c)

23

d)

46

6.

મનુષ્યના કોષકેન્દ્રમાં કેટલા લિંગી રંગસૂત્રો હોય છે?

a)

2

b)

23

c)

4

d)

8

7.

પુરુષોના લિંગી રંગસૂત્રો કેવા હોય છે?

a)

XX

b)

XY

c)

XXY

d)

XYY

8.

સ્ત્રીઓના લિંગી રંગસૂત્રો કેવા હોય છે ?

a)

XX

b)

XY

c)

XXY

d)

XYY

9.

કયા અંતઃસ્ત્રાવ ની ઉણપથી ગોઈટર રોગ થાય છે?

a)

ઇન્સ્યુલિન

b)

થાઈરોક્સિન

c)

ઇસટ્રોજન

d)

એક પણ નહીં

10.

પીચ્યુટરી ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી છે ?

a)

છાતીમાં

b)

ગળામાં

c)

પેટમાં

d)

માથામાં