NEW
Font size
Worksheets314 NMMS ધો7 વિજ્ઞાન પ્ર1
Total questions: 12
Worksheet time: 6mins
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે ?
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
ઓક્સિજન અને પાણી
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ક્યા ઘટકની જરૂર નથી ?
સૂર્યપ્રકાશ
ઓક્સિજન
નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે ?
કળશપર્ણ
લાઈકેન
નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ દર્શાવે છે ?
અમરવેલ
બિલાડી નો ટોપ
નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ દર્શાવે છે ?
વાંંસ
મશરૂમ
નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે ?
લીલ
મશરૂમ
લાઇકેન એ ક્યા બે સજીવો વચ્ચેનું સહજીવન છે ?
ફૂગ અને બેક્ટેરિયા
લીલ અને ફૂગ
વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્ય ને શું કહે છે ?
પ્રોટીન
કલોરોફિલ
નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે ?
ફુગ સ્વાવલંબી પોષણ મેળવે છે .
મશરૂમ એક પ્રકારની ફૂગ છે .
નીચેનાં પૈકી કયું વિધાન સાચું નથી ?
મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે .
રાઈઝોબીયમ એક પ્રકારની ફૂગ છે .
ક્યુ સજીવ પરોપજીવી નથી ?
મચ્છર
માખી
. . . . . પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે.
લણણી
વાવણી
