NEW
Font size
Worksheets356 PSE પર્યાવરણ ભાગ13
Total questions: 14
Worksheet time: 7mins
પોસ્ટ - ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે ?
સહી કરાવી છે
સિક્કો મરાય છે
વર્તમાન સમયમાં સમાચાર આપવા-લેવા માટેનું માધ્યમ ક્યું છે ?
ટેલીફોન
તાર
પત્ર ઉપર શું ન લખીએ , તો પત્ર આગળ પહોંચતો નથી ?
સરનામું
તારીખ
સમાચાર / સંદેશાનું એવું કયું સાધન છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે ?
પત્ર
મોબાઈલ
પત્રમાં શું બાકી હોય તો સામેવાળા વ્યક્તિને પત્ર મળે છે , સાથે દંડની રકમ પણ ભરવી પડે છે ?
પત્ર ઊપર ટિકિટ ચોંટાડી ન હોય તો
તારીખ લખેલ ન હોય તો
પ્રાચીન સમયમાં પત્ર લાવવા - લઈ જવા માટે કયા પક્ષીનો ઉપયોગ કરવામાં આવતો હતો ?
કબૂતર
મોર
નીચેનામાંથી કઈ રમત બે જણ રમી શકે છે ?
ચેસ
ખો ખો
કઈ રમતમાં દડાની જરૂર નથી ?
કબડ્ડી
ટેનિસ
નીચેનામાંથી કઈ રમત અખાડામાં રમાડાય છે ?
સતોડિયું
કુસ્તી
કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે ?
લંગડી
કુસ્તી
સાપસીડી ની રમત શાના વડે રમાય છે ?
પાસો
ઠીકરું
પગથિયાંની રમત શાના વડે રમાય છે ?
ઠીકડું
કુકરી
નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ ?
પતંગ ચગાવવો
ગિલ્લી દંડા
નીચેનામાંથી કયા ખેલાડી બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલ છે ?
પી. વી. સિંધુ
મિલ્ખાસિંહ
