NEW
Font size
S
M
L
XL
Worksheets6 SCI 11
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
1. કેવા પદાર્થ પ્રકાશને તેમાંથી પસાર થવા દેતા નથી ?
a)
પારદર્શક
b)
અપારદર્શક
c)
પારભાસક
d)
આપેલ તમામ
2.
2. કેવા પદાર્થ પ્રકાશને તેમાંથી પસાર થવા દે છે ?
a)
પારદર્શક
b)
અપારદર્શક
c)
પારભાસક
d)
આપેલ તમામ
3.
3. કેવા પદાર્થ પ્રકાશને અંશતઃ પસાર થવા દે છે ?
a)
પારદર્શક
b)
અપારદર્શક
c)
પારભાસક
d)
આપેલ તમામ
4.
4. પિનહોલ કેમેરાનો ઉપયોગ ક્યા થાય છે ?
a)
સૂર્યના પ્રતિબિંબ મેળવવા માટે
b)
ફોટોગ્રાફ લેવા માટે
c)
પ્રકાશ પહોચાડવા માટે
d)
આપેલમાંથી એકપણ નહી
5.
5. પ્રકાશના રસ્તામાં કેવો પદાર્થ આવવાથી પડછાયો રચાય છે ?
a)
પારદર્શક
b)
અપારદર્શક
c)
પારભાસક
d)
આપેલ તમામ
6.
6. પ્રકાશ કેવી ગતિ કરે છે ?
a)
સુરેખ
b)
વર્તુળાકાર
c)
ચક્રિય
d)
આવર્ત
7.
7. ક્યો પારદર્શક પદાર્થ છે ?
a)
કાર્બન પેપર
b)
ખડકનો ટુકડો
c)
લાકડાનું પાટિયું
d)
હવા
8.
8. ક્યો અપારદર્શક પદાર્થ છે ?
a)
હવા
b)
સાદા કાચની પ્લેટ
c)
લાકડાનું પાટિયું
d)
પાણી
9.
9. ક્યો પ્રકાશિત પદાર્થ નથી ?
a)
આગિયો
b)
સૂર્ય
c)
અગ્નિ
d)
કાચ
10.
10. ક્યો પ્રકાશિત પદાર્થ છે ?
a)
આગિયો
b)
લોખંડ
c)
પ્લાસ્ટિક
d)
કાચ
11.
11. ક્યો પારદર્શક પદાર્થ નથી ?
a)
કાચ
b)
પાણી
c)
પથ્થર
d)
હવા
12.
12. ક્યો અપારદર્શક પદાર્થ નથી ?
a)
કાગળ
b)
સાદા કાચની પ્લેટ
c)
લાકડાનું પાટિયું
d)
દિવાલ
Reset
