NEW
Font size
S
M
L
XL
Worksheets362 PSE પર્યાવરણ ભાગ17
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
હું આપણને ક્યાં છોડમાંથી મળે છે ?
a)
કપાસના
b)
આકડાના
2.
કપાસના છોડ પર રૂ શામાં સચવાય છે ?
a)
કાણામાં
b)
ફૂલમાં
3.
ગરમ કપડાં શામાંથી બનાવવામાં આવે છે ?
a)
ઉનમાંથી
b)
રૂમાંથી
4.
સાડીઓમાં ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવે છે ?
a)
છાપકામ
b)
ચિત્રકામ
5.
નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે ?
a)
પૂર્વ
b)
ઉત્તર
6.
ગરમીમાં આપણે ક્યાં કપડાં વધુ પહેરવામાં પસંદ કરીએ છીએ ?
a)
સુતરાઉ કપડાં
b)
ગરમ કપડા
7.
ક્યા વસ્ત્રને સીવીને બનાવવામાં આવે છે ?
a)
લેંઘાને
b)
સાડીને
8.
નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ ક્યો છે ?
a)
કાપડ ઉદ્યોગ
b)
હીરા ઉદ્યોગ
9.
ગુજરાતમાં કાપડ ઉદ્યોગનો તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?
a)
અમદવાદ
b)
સૂરત
10.
ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે ?
a)
કાનમ પ્રદેશ
b)
ચરોતર પ્રદેશ
Reset
