NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ-૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે?
a)
કાર્બન ડાયોક્સાઈડ
b)
ઓક્સિજન
c)
હાઇડ્રોજન
d)
નાઈટ્રોજન
2.
પદાર્થનો પાયાનો મૂળભૂત ઘટક કયો છે?
a)
પરમાણુ
b)
તત્વ
c)
મિશ્રણ
d)
સંયોજન
3.
કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ હોય છે?
a)
મેગ્નેશિયમ
b)
સોનું
c)
એલ્યુમિનીયમ
d)
સોડિયમ
4.
રબરના વલ્કેનાઈઝેશનમાં કયા તત્વનો ઉપયોગ થાય છે?
a)
કાર્બન
b)
નાઈટ્રોજન
c)
સલ્ફર
d)
ફોસ્ફરસ
5.
સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ લગભગ કેટલા દિવસમાં વિકાસ પામી બાળકમાં પરિણમે છે?
a)
૧૩૦
b)
૨૮૦
c)
૧૫૦
d)
૨૦૦
6.
જે પદાર્થ સળગી શકે તેને કયો પદાર્થ કહેવાય છે?
a)
દહનશીલ પદાર્થ
b)
અદહનશીલ પદાર્થ
c)
ઉપરના બંને
d)
ઉપરનામાંથી એક પણ નહિ
7.
સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે?
a)
પીટ
b)
લિગ્નાઇટ
c)
બિટ્યુમિન
d)
એન્થ્રેસાઈટ
8.
સોલર વોટર હીટરનો ઉપયોગ જણાવો.
a)
ખોરાક રાંધવા
b)
પાણી ગરમ મેળવવા
c)
પદાર્થો સૂકવવા
d)
વિદ્યુત મેળવવા
9.
જમીનને સૌથી વધુ પ્રદૂષિત કરનાર પરિબળ કયું છે?
a)
b)
c)
d)
10.
નીચેના પૈકી કોને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય?
a)
b)
c)
d)
Reset
