NEW
Font size
Worksheetsધોરણ 6 વિ.ટે. પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે
Total questions: 10
Worksheet time: 5mins
ખોરાક નાં મુખ્ય સ્ત્રોત કયા છે
વનસ્પતિ
પ્રાણી
વનસ્પતિ અને પ્રાણી બંને
એકપણ નહિ
પ્રાણીઓ દ્વારા લેવામાં આવતા ખોરાક ને ધ્યાનમાં રાખી ને પ્રાણીઓ ના કેટલા પ્રકાર પાડવામાં આવેલ છે
1
2
3
4
જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશો નો ઉપયોગ કરે તેને કયા પ્રકાર ના પ્રાણીઓ કહેવામાં આવે છે
માન્શાહારી
તૃણાહારી
મિશ્રાહારી
તૃણાહારી અને મિશ્રાહારી
જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીજ પેદાશો નો ઉપયોગ કરે તેને કયા પ્રકાર ના પ્રાણીઓ કહેવામાં આવે છે
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી અને મિશ્રાહારી
જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ બંને નો ઉપયોગ કરે તેને કયા પ્રકારના પ્રાણીઓ કહેવામાં આવે છે
મિશ્રાહારી
માન્શાહારી
તૃણાહારી
ઉપર ના તમામ
સામાન્ય રીતે કયા રાજ્યમાં ખોરાક તરીકે દાળ ભાત રોટલી અને શાક છે
મહારાષ્ટ્ર
ઉતર પ્રદેશ
ગુજરાત
મધ્ય પ્રદેશ
વનસ્પતિ પેદાશ નીચેના માંથી કઈ કઈ છે..
મગફળી અને બટાટા
કોબીજ
શેરડી
ઉપર ના તમામ
ગાજર ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે
મૂળ
પર્ણ
પ્રકાંડ
ફૂલ
બટાટા ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે
પ્રકાંડ
મૂળ
પર્ણ
ઉપર ના તમામ
દૂધ એ કયા પ્રકાર ની પેદાશ છે
પ્રાણીજ
વનસ્પતિ
