wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hydroponics Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હાઇડ્રોપોનિક્સ એટલે શું?

a)

પાણીની ખેતી

b)

જમીનની ખેતી

c)

કુંડાની ખેતી

d)

ગાયની ખેતી

2.

હાઇડ્રોપોનિક્સમાં કયું સોલ્યશન વપરાય છે?

a)

બાયોફર્ટ એમ

b)

યુરિયા

c)

ડી.એ.પી

d)

છાણીયું ખાતર

3.

હાઇડ્રોપોનિક્સ ની ખેતીમાં કયા પ્રમાણમાં તત્વનું સંયોજન થાય છે?

a)

૨ : ૧ : ૧

b)

૧ : ૧ :૧

c)

૫ : ૪ :૨

d)

૬ : ૨ :૩

4.

નીચેનામાંથી કયા પાકની ખેતી હાઇડ્રોપોનિક્સિ પદ્ધતિથી થતી નથી ?

a)

ટામેટાં

b)

ગાજર

c)

કાકડી

d)

સ્ટ્રોબેરી

5.

વનસ્પતિ કઈ રીતે પોતાનો ખોરાક તૈયાર કરે છે ?

a)

) CO2 શોષીને

b)

પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી

c)

ઓકિસજન વગર

d)

પાણી વગર

6.

કોકોપીટ શાનું બનેલું છે ?

a)

છાણનું

b)

સેન્દ્રીય કચરાનું

c)

નારિયેળના છોડમાંથી

d)

બાયોવેસ્ટ માંથી

7.

છોડની વૃદ્ધિ માટે શું જરૂરી છે ?

a)

પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, જમીન, પાણી

b)

પ્રકાશ, કાર્બન ડાયોક્સાઈડ, ન્યુટ્રિયન્સ

c)

પ્રકાશ, કાર્બન ડાયોકસાઇડ, પાણી અને ન્યુટ્રિયન્સ

d)

કાર્બન ડાયોક્સાઈડ , પાણી,ન્યુટ્રિયન્સ

8.

નીચેનામાંથી કયા પાક માટે ખેતીની પદ્ધતિનું વર્ણન કરાતું નથી?

a)

કંદમૂળ વાળા પાકને

b)

માટીના વાસણવાળા પાકને

c)

નેટમાં ઉગાડવામાં આવતા પાકને

d)

વર્મી ક્યુલાઇટના વાસણમાં ઉગાડવામાં આવતા પાકને

9.

હાઇડ્રોપોનિક્સનો ઉપયોગ કરવાના ફાયદા શું ?

a)

વૃદ્ધિ અને ગુણવતા

b)

કોઈ નિંદણ/ જીવાતો થતી નથી

c)

જાળવવા માટે સરળ

d)

ખર્ચ અને જાળવણી

10.

હાઇડ્રોપોનિક્સનો ઉપયોગ કરવાના ગેરફાયદા શું ?

a)

ખર્ચ, કુશળતા અને દૈનિક ધ્યાન આપવું પડે છે.

b)

તે કાયદેસર છે.

c)

રોગો ફેલાય છે .

d)

કોઈપણ સ્થિતિમાં વધારો થાય છે.