NEW
Font size
Worksheets309 PSE વિજ્ઞાન ભાગ3
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી કયો પદાર્થ માનવસર્જિત નથી ?
પથ્થર
જળ
પથ્થર અને જળ બન્ને
કઠોળમાં સૌથી વધુ કયા ઘટકો મળે છે ?
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
વનસ્પતિના જમીનની અંદર વિકસતા ભાગને શુ કહે છે?
મૂળ
પ્રકાંડ
ફૂલ
પર્ણ
નીચેનામાંથી ક્યાં પ્રાથમિક વર્ણકો છે?
પીળો,લીલો,મરૂન
લાલ,લીલો,વાદળી
વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાં સ્વરૂપે બનાવે છે?
વિટામિન
સ્ટાર્ચ
રાંધણ ગેસમાં ક્યુ બળતણ વપરાય છે?
CNG
LPG
નીચેનામાંથી શુ વિદ્યુત વાહક નથી ?
લાકડાની પટ્ટી
તાંબાનો તાર
લાકડાના વહેર અને લોખંડના ભૂકાને અલગ કરવા કઈ રીત અજમાવાય?
વિણવું
ચુંબકીય પદ્ધતિ
જુદાજુદા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોને શુદ્ધ સ્વરૂપે છૂટા પાડવાની પદ્ધતિને શું કહે છે?
નિસ્યન્દન
સ્ફટિકરણ
શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિ વપરાય?
નિતારણ ક્રિયા
નિસ્યન્દન ક્રિયા
પાણી અને લોખંડનો ભૂકો મિશ્ર થયો હોય તો કેવી રીતે અલગ કરશો?
ગાળવાથી
ચાળવાથી
પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શુ કહે છે?
બળ
દળ
1 ટન = ............ કિ.ગ્રા.
10000
1000
કયો વાયુ દહનશીલ છે?
ઓક્સિજન
હાઇડ્રોજન
1 કવીન્ટલ = ........... કિ.ગ્રા.
1000
100
