wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 યુનિટ 15 અને 16

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પવનની દિશા સુચવનારા સાધનને શુ કહે છે.

a)

બેરોમીટર

b)

હોકાયંત્ર

c)

વેધરકોક

d)

આપેલ તમામ

2.

સળગવાની ક્રિયા કયા વાયુની હાજરીમાં થાય છે.

a)

કાર્બન ડાયોકસાઈડ

b)

ઓક્સિજન

c)

નાઈટ્રોજન

d)

તમામ

3.

હવામાં સૌથી વધારે કયો વાયુ છે.

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોકસાઇડ

c)

નાઈટ્રોજન

d)

ઓજોન

4.

કોઈ પદાર્થ સળગીને કયો વાયુ ઉત્પન્ન કરે છે.

a)

નાઈટ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોકસાઇડ

d)

હાઇડ્રોજન

5.

વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કયો વાયુ વાપરે છે.

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

હાઇડ્રોજન

d)

કાર્બન ડાયોકસાઇડ

6.

હવામાં કેટલા ટકા ભાગ નાઈટ્રોજન છે.

a)

87%

b)

78%

c)

21%

d)

99%

7.

હવામાં કેટલા ટકા ભાગ ઓક્સીજન છે.

a)

31%

b)

78%

c)

21%

d)

61%

8.

હવા શાની બનેલી છે.

a)

નાઈટ્રોજન

b)

પાણીની વરાળ

c)

ધૂળના રજકણો

d)

આપેલ તમામ

9.

કમ્પોસ્ટિંગ એટલે શું ?

a)

કચરો ભેગો કરવો

b)

પ્લાસ્ટિક સળગાવવું

c)

પદાર્થનો કોહવાટ અને તેમાંથી ખાતર

d)

એક પણ નહીં

10.

શહેરમાં કેટલા રંગની કચરાપેટી આપવામાં આવે છે.

a)

1

b)

2

c)

3

d)

4

11.

શહેરો અને નગરોમાં કાચ,પ્લાસ્ટિક અને ધાતુ માટે કયા રંગની કચરાપેટી આપવામાં આવે છે.

a)

લાલ

b)

લીલી

c)

ભૂરા

d)

કાળા

12.

શહેરીમાં વનસ્પતિજન્ય કચરા માટે કયા રંગની કચરાપેટી આપવામાં આવે છે.

a)

લાલ

b)

લીલી

c)

ભૂરા

d)

પીળી

13.

વર્મી જૈવ ખાતર કયા રંગના અળસીયામાંથી બને છે.

a)

ભૂરા

b)

લીલા

c)

કાળા

d)

લાલ

14.

લાલ અળસીયાનું કયું અંગ ખોરાકનો ભૂકો કરે છે.

a)

ચામડી

b)

પેશણી

c)

પેટ

d)

આંતરડુ

15.

નીચેનામાંથી કયા કચરાનું વિઘટન થતું નથી.

a)

શાકભાજીના છોતરાં

b)

વધેલો એંઠવાડ

c)

તૂટેલા રમકડાં

d)

ચાના કૂચા