NEW
Font size
WorksheetsUpavanEschool
Total questions: 15
Worksheet time: 8mins
બે દિવસની સંયુક્ત દરિયાઇ સુરક્ષા કવાયત 'સાગર કવાચ' કયા રાજ્યમાં શરૂ થઈ હતી?
કેરાલા
કર્નાટક
આસમ
ઓડિશા
પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને CCEA હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે રૂ. 1,810 કરોડના રોકાણને ક્યાં મંજૂરી આપી?
ગુજરાત
હિમાચલ પ્રદેશ
હરિયાણા
ઓડિશા
? ની જગ્યાએ શુંં આવશે?
2
7
4
9
આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, ... હવે પછીનો નંબર આવવો જોઈએ?
12
14
23
36
આમને ઓળખો...
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
નિતિનભાઇ પટેલ
પ્રદિપસિંહ જાડેજા
શંકરસિંહ વાઘેલા
સ્વામિ વિવેકાનંંદ
સ્વામિ દયાનંદ સરસ્વતિ
મોરારી બાપુ
ક્રાંતિકારી સમાજસુધારક ને ઓળખો.
મહર્ષિ દયાનંદ
સ્વામિ વિવેકાનંદ
મહર્ષિ અરવિંદ
“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” આ સુત્ર કોણે આપ્યું ?
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
સ્વામી વિવેકનંદ
"તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા" આ સુુુુત્ર-નારો કોણે આપ્યો હતો?
નેતાજી સુભાષચંદ્ર બોજ
જવાહરલાલ નેહરુ
વલ્લભભાઇ પટેલ
મહાત્મા ગાંધી
એમ. સેમ્યુએલ્સ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્ત થયા, તે કયા દેશના હતા?
ઇંગ્લેન્ડ
ન્યુઝીલેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
દક્ષિણ આફ્રિકા
આ ડિવાઇસ નું નામ શું છે?
લેપટોપ
મોબાઇલ
ટી.વી
In the following the questions choose the word which best expresses the meaning of the given word. ''BRIEF''
Limited
Small
Little
Short
આ પ્રાણી કેવો આહાર લે છે?
શાકાહાર
માંસાહાર
મિશ્રાહાર
હવે પછીનો અંક ક્યો? 1 , 3, 5 , 7 , 9 , ............
11
15
17
10
આ રમત ઓળખો.
હોકી
ક્રિકેટ
વોલીબોલ
ફૂટબોલ
