NEW
Font size
WorksheetsENGLISH GRAMMAR QUIZ 21
Total questions: 15
Worksheet time: 15mins
ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.
Meera is ......... clothes.
Washed
Washing
ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.
I am ........ a book.
buying
Bought
TO BE ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.
You ...... Standing there.
Was
Were
ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ ઓળખો.
બનાવવું
Make
Made
Maked
ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ ઓળખો.
મુકવું
Put
Puts
Puted
ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ ઓળખો.
વેચવું
Selled
Sell
Sold
આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.
Ride
Rideing
Riding
Ridding
આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.
Cut
Cuting
Cutting
Cuuting
આપેલ વાકય નું અંગ્રેજી માં અનુવાદ કરો.
દિપક દરરોજ વિડિઓ ગેમ રમે છે.
Dipak play video game everyday.
Dipak plays video game everyday.
આપેલ વાકય નું અંગ્રેજી માં અનુવાદ કરો.
હું અંગ્રેજી બોલ્યો.
I spoke english.
I speak english.
કમ્પ્યૂટર નો સાચો સ્પેલિંગ ઓળખો.
Camputar
Compater
Computar
Computer
સાચો સ્પેલિંગ ઓળખો.
કંપાસ બોક્સ
Compasbox
Cumpassbax
Compasbox
Compassbox
કોલેજ નો સ્પેલિંગ ઓળખો.
Callage
College
Collage
Colege
આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.
Swim
swimming
swiming
swiiming
આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.
Fly
Flieing
Flying
Flyying
