Worksheetsઆર્ટીકલ A , An , The ના ઉપયોગ માટેની ક્વિઝ
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
It is .......banana.
a)
a
b)
an
c)
the
d)
એક પણ નહિ
2.
That is .................apple.
a)
an
b)
the
c)
a
d)
it
3.
................ganga is big river.
a)
a
b)
an
c)
the
d)
એક પણ નહિ
4.
અંગ્રેજીમાં કુલ કેટલા સ્વર છે ?
a)
2
b)
3
c)
4
d)
5
5.
નીચે આપેલમાંથી સ્વર શોધો .
a)
E
b)
I
c)
A
d)
આપેલ ત્રણેય
6.
જે શબ્દની આગળ an આર્ટીકલ વપરાતા હોય તેવા શબ્દો પર ટીક કરો .
a)
Apple.
b)
Parrot
c)
mango
d)
Orange
e)
Sun
7.
That is ......... ball.
a)
It
b)
an
c)
the
d)
a
8.
જે શબ્દની આગળ The આર્ટીકલ વપરાતા હોય તેવા શબ્દો પર ટીક કરો .
a)
Fish
b)
sun
c)
Moon
d)
Himalay
e)
Gandhiji
9.
નીચે આપેલા શબ્દોમાથી કયા શબ્દની આગળ An આર્ટીકલ આવશે.?
a)
uniform
b)
umbrella
c)
university
d)
Tiger
10.
કુલ કેટલા આર્ટીકલ છે ? નામ શોધો .
a)
Two , A , An
b)
Three , A ,An ,The
c)
One , a
d)
Four , A , An , The , It
100 %
