NEW
Font size
S
M
L
XL
WorksheetsEnglish
Total questions: 10
Worksheet time: 9mins
Name
Class
Date
1.
આપણી શાળા નું નામ શું છે ?
a)
એસ. જી. ધોળકિયા
b)
એલ. જી. ધોળકિયા
c)
કે. કે. ધોળકિયા
d)
જી. કે. ધોળકિયા
2.
આપણા રાષ્ટ્રપિતા નું નામ શું છે ?
a)
અબ્દુલ કલામ
b)
મહાત્મા ગાંધી
c)
નરેન્દ્ર મોદી
d)
મનમોહન સિંહ
3.
આપણા રાષ્ટ્ર ધ્વજ માં કેટલા કલર હોય છે?
a)
ત્રણ
b)
બે
c)
ચાર
d)
પાંચ
4.
ગુજરાત ના મુખ્ય મંત્રી કોણ છે ?
a)
નીતિનભાઈ પટેલ
b)
અમિતશાહ
c)
વિજયભાઈ રૂપાણી
d)
નરેન્દ્ર મોદી
5.
આપણું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?
a)
પોપટ
b)
મોર
c)
ચકલી
d)
કાગડો
6.
અંગ્રેજી માં સ્વર કેટલા છે?
a)
3
b)
6
c)
4
d)
5
7.
5×3×0=?
a)
15
b)
8
c)
0
d)
એક પણ નહીં
8.
આપણી રાષ્ટ્રિય રમત કઈ છે?
a)
ક્રિકેટ
b)
કબડ્ડી
c)
ખો-ખો
d)
હોકી
9.
નીચે ના માંથી રામાયણ નું પાત્ર ક્યુ છે?
a)
રામ - લક્ષમણ
b)
સુરપંખા
c)
જામવંત
d)
બાલી - સુગ્રીવ
e)
આપેલ બધા
10.
2020 માં રક્ષાબંધન ક્યારે છે?
a)
3.8.2020
b)
3.7.2020
c)
3.8.2021
d)
3.9.2020
Reset
