wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 OTR paper2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

वक्रतुण्ड: અને महाकाय: કોણ છે ?

a)

ગણપતિ

b)

વિષ્ણુ

c)

મહાદેવ શંકર

d)

હાથી

2.

સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે ?

a)

બ્રહ્મદેવ

b)

મહાદેવ

c)

ગુરુદેવ

d)

વિષ્ણુ

3.

દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે?

a)

શંખ

b)

વીણા અને પુસ્તક

c)

ચક્ર

d)

કમળ પુષ્પ

4.

' ચમચો ' શબ્દનો સંસ્કૃત અર્થ આપો.

a)

नकुलः

b)

चमसः

c)

द्रोणी

d)

चटकः

5.

' ફૂલદાની ' શબ્દનો સંસ્કૃત અર્થ આપો.

a)

स्थालिका

b)

मसिपत्रम्

c)

लवित्रम्

d)

पुष्पा धानी

6.

સસલું ક્યાં રહે છે ?

a)

પાંજરામાં

b)

જંગલમાં

c)

ઘરમાં

d)

પ્રાણી સંગ્રહાલય

7.

સસલું શા માટે દોડે છે ?

a)

શિયાળ આવે છે માટે

b)

વાંદરો આવે છે માટે

c)

સિંહ આવે છે માટે

d)

પાંદડું પડવાથી ડરી જાય છે માટે

8.

वृक्षात् किं पतति ?

a)

शृगाल:

b)

वानरः

c)

पर्णम्

d)

आकाशः

9.

સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે ?

a)

નાગરિક

b)

નાગરી કે દેવનાગરી

c)

હિંદી

d)

ભારતીય

10.

रामः અને देवः શબ્દો ' म ' અને ' व ' પછી આવેલા બે બિંદુઓને શું કહે છે ?

a)

વિસર્ગ

b)

ઉપસર્ગ

c)

અનુસર્ગ

d)

અનુનાસિક

11.

' फ 'મૂળાક્ષર સાથે ઓછી ભિન્ન્તા ધરાવતો મૂળાક્ષર કયો છે ?

a)

b)

c)

d)

12.

' ચકલી ' શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો.

a)

काकः

b)

चुल्ली

c)

चटका

d)

मयूरः

13.

' वक्रतुण्ड: ' નો શો અર્થ થાય?

a)

કરોડ સૂર્યવાળા

b)

સમાન પ્રભાવવાળા

c)

વાંકા મુખવાળા

d)

વાંકા પગવાળા

14.

ગુજરાત ભાષાની લિપિ કઈ લિપિ માંથી આવી છે ?

a)

દેવનાગરી

b)

નાગરિક

c)

ગ્રામીણ

d)

હિંદી

15.

' शशक: शयनं करोति ।' વાક્યનું ગુજરાતી કરો.

a)

સસલું દોડે છે.

b)

સસલું સૂએ છે.

c)

સસલું ડરે છે.

d)

એકપણ નહીં