NEW
Font size
Worksheetsજ્ઞાનસેતુ અંગ્રેજી ક્વિઝ: ધોરણ ૬ (ભાગ -૧)
Total questions: 15
Worksheet time: 5mins
નીચેનામાંથી ગ્રાઉન્ડ શબ્દ માટે સાચો સ્પેલિંગ ઓળખો.
Graund
Groud
Graund
Ground
નીચેનામાંથી ચાલવા માટેનો યોગ્ય અંગ્રેજી શબ્દ કયો છે?
Run
Jump
Walk
Write
બારી બંધ કરો.
આ સૂચના માટે યોગ્ય અંગ્રેજી નીચેનામાંથી કયું છે?
Open the door.
Close the door.
Open the window.
Close the window.
Yawn શબ્દનો અર્થ જણાવો.
નાચવું
મારવું
બગાસું ખાવું
આરામ કરવો
Turn right.
આ instruction (સૂચના)નો અર્થ જણાવો.
સાચી તરફ વળો.
જમણી તરફ વળો.
ડાબી તરફ વળો.
ઉપરનામાંથી કોઈ નહી.
Child નું બહુવચન શું થાય?
Childs
Children
Childes
Childrens
Bend શબ્દનો સાચો અર્થ જણાવો.
તૂટી જવું
વાંકા વળવું
આડા પડવું
ખોટી જગ્યાએ વળવું
છાતી માટે અંગ્રેજી શબ્દ જણાવો.
Leg
Neck
Chest
Belly
Toes શબ્દનો અર્થ જણાવો.
પગના આંગળા
હાથના આંગળા
કાંડુ
ઘૂંટણ
નીચેનામાંથી ખભા માટે કયો અંગ્રેજી શબ્દ સાચો છે?
Stomach
Temple
Shoulder
Elbow
Teach શબ્દનો અર્થ જણાવો.
શીખવું
શીખવવું
સજા કરવી
નવું જાણવું
નીચેનામાંથી સાચી શબ્દજોડી ઓળખો.
Son-daughter
Uncle-sister
Father-girl
Brother-Aunt
નીચેનામાંથી ખોટી શબ્દજોડી ઓળખો.
Nephew- niece
Husband- Wife
Uncle- Aunt
Boy- woman
Ox નું બહુવચન રૂપ જણાવો.
Oxs
Oxen
Oxes
Ox
નીચેનામાંથી પેટ માટે સાચો અંગ્રેજી શબ્દ (સ્પેલિંગ) જણાવો.
Stomak
Stomek
Stamach
Stomach
