wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રશ્ન મંચ

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

૨૬મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઓળખાય છે?

a)

પ્રજાસત્તાક દિન

b)

સ્વાતંત્ર્ય દિન

c)

આઝાદી દિન

2.

નીચેનામાંથી આઝાદીના લડવૈયા કોણ છે?

a)

સ્વામી વિવેકાનંદ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

કલાપી

3.

ભારતને આઝાદી કઈ સાલમાં મળી?

a)

1948

b)

1950

c)

1947

4.

ભારતને કોનાથી આઝાદી મળી?

a)

મુગલોથી

b)

રાજાઓથી

c)

અંગ્રેજોથી

5.

આઝાદી પહેલા ભારત......... દેશ હતો.

a)

પરતંત્ર

b)

સ્વતંત્ર

c)

અખંડ

6.

નીચેનામાંથી કયું ભારતનું રાજ્ય નથી?

a)

આસામ

b)

નાગપુર

c)

હિમાચલ પ્રદેશ

7.

ભારતમાં........... વર્ષે મત આપવાનો અધિકાર મળે છે.

a)

18

b)

20

c)

21

8.

ગાંધીજી એ ભારતના............ છે.

a)

રાષ્ટ્રપતિ

b)

રાષ્ટ્રપિતા

c)

વડાપ્રધાન

9.

કોઈપણ ચૂંટણી દર........ વર્ષે યોજાય છે.

a)

5

b)

6

c)

4

10.

ભારતમાં ............ ચાલે છે.

a)

રાજાશાહી

b)

લોકશાહી

c)

સરકારશાહી

11.

"ભારતમાં ગંગા નદી આવેલ છે." આ વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

12.

"ચૂંટણી વિના ભારતમાં સરકાર નક્કી થાય છે." આ વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો.

a)

ખોટું

b)

સાચું

13.

"દેશ કરતા રાજ્ય મોટું હોય છે." આ વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

14.

"ભારતમાં શિક્ષણનો અધિકાર દરેક બાળકને મળે છે." આ વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું

b)

ખોટું

15.

"પારડી ગામ એ ભારતનો જ એક ભાગ છે." આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

ખોટું

b)

સાચું