WorksheetsENGLISH GRAMMAR QUIZ
Total questions: 20
Worksheet time: 10mins
He કોના માટે વપરાય છે?
નિર્જીવ માટે
છોકરા કે પુરૂષ માટે
છોકરી કે સ્ત્રી માટે
પક્ષી માટે
She કોના માટે વપરાય છે?
પક્ષીઓ માટે
છોકરો કે પુરૂષ માટે
વસ્તુ માટે
છોકરી કે સ્ત્રી માટે
નજીક ની એક વસ્તુ બતાવવા શુ વપરાય છે.?
That
This
They
Are
I ....... Pinal.
am
is
are
Sonal .......... mobile.
have
has
This is khyati.This is...... ball.
his
her
I ........ a mango.
have
has
દૂર ની વધારે વસ્તુઓ બતાવવા શુ વપરાય છે.?
This
Those
These
That
જો નામના છેડે Y હોય અને Y ની આગળ જો સ્વર હોય તો શું મુકવાથી બહુવચન થાય.
s
es
ies
ves
પોતાના વિશે કંઈક કહેવા માટે શું વપરાય છે?
She
He
I
It
This is my friend.
........ names is Dhara.
His
Her
Dipak has a new shirt.
This is ..... new shirt.
his
her
Shilpa has a new dress.
This is ..... new dress.
his
her
These______ six pens.
is
are
am
Those .................... glasses.
is
am
are
................. are children.
This
These
That
__________ are balls.
This
These
That
Those
_________________five pens in the box.
There are
There is
It ...... a pen.
am
is
are
That is a river. ....... are rivers.
These
Those
