NEW
Font size
WorksheetsEnglish 2 5 (3/10/2020)
Total questions: 15
Worksheet time: 15mins
સ્વરથી શરૂ થતાં શબ્દ આગળ આર્ટિકલ .......... આવે.
the
a
that
an
'પ' નું અંગ્રેજી ........ થાય
Pha
Pa
P
Ph
નેહલ નો સ્પેલિંગ .......... થાય.
Nehal
Nohala
Nohel
Nehala
A,E,I,O,U ......... છે.
ક્રિયાપદ
સર્વનામ
સ્વર
વ્યંજન
Ramayan માટે આર્ટિકલ ........ વપરાય.
The
An
That
A
'ઔ' નું અંગ્રેજી ........... થાય.
oo
ei
au
am
અંગ્રેજીમાં I/You સાથે નકારવાક્ય બનાવવા માટે .......... નો ઉપયોગ થાય છે.
does not
do not
is not
has not
.......... નિશ્ચિત આર્ટિકલ છે.
A
An
This
The
તુષાર નો સ્પેલિંગ ........ થાય.
Tusar
Tushar
Tusura
Teshar
'Ice-cream' માટે આર્ટિકલ ........ વપરાય.
an
a
the
is
It સાથે to be નું વર્તમાનકાળ નું રૂપ ........ વપરાય છે.
are
am
is
was
'આ' નું અંગ્રેજી ........... થાય
oo
a
u
aa
'lady' માટે આર્ટિકલ ........ વપરાય.
the
a
an
this
'ઊ' નું અંગ્રેજી ......... થાય.
u
ei
oo
i
'Moon' માટે ........... આર્ટિકલ વપરાય.
The
A
An
That
