wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નફો નુકશાન- 3

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

એક વ્યક્તિ ₹ 500 માં 50 બોલપેન વેચતાં ₹ 100 નફો મળે છે. એક બોલપેનની કિંમત કેટલી થાય?

a)

9

b)

10

c)

12

d)

8

2.

એક વ્યક્તિ ₹ 700 માં 2 ખુરશીઓ વેચતાં ₹ 150 નફો મળે છે. એક ખુરશીની મૂળ કિંમત કેટલી થાય?

a)

280

b)

275

c)

270

d)

260

3.

એક વ્યક્તિ ₹ 1500 માં 200 નોટબુક વેચતાં ₹ 400 નફો મળે છે. એક નોટબુકની કિંમત કેટલી?

a)

5.5

b)

5.6

c)

5.70

d)

5.40

4.

એક દુકાનદાર ₹ 500 માં 5 મૂર્તિઓ વેચતાં ₹ 50 નફો મળે છે.એક મૂર્તિની મૂળ કિંમત કેટલી?

a)

80

b)

92

c)

85

d)

90

5.

એક દુકાનદાર ₹ 800 માં 5 ઘડિયાળ વેચતાં ₹ 70 નફો મળે છે. એક ઘડિયાળની મૂળ કિંમત કેટલી થાય?

a)

146

b)

140

c)

135

d)

155

6.

12 નંગ કેળા ₹ 60 માં ખરીદી અને 10% નફો લઈ વેચે તો એક કેળાની વેચાણ કિંમત કેટલી?

a)

6.2

b)

7.2

c)

8.6

d)

6.6

7.

30 નંગ સફરજન ₹ 500 મા ખરીદી અને 20 % નફો લઈ વેચે તો એક સફરજનનીવેચાણકિમત કઈ હશે?

a)

15.80

b)

19.99

c)

16.20

d)

20.40

8.

25 પેન ₹ 100 માં ખરીદી અને 25% નફો લઈને વેચી તો એક પેનની વેચાણકિમત કઇ હશે?

a)

5

b)

6

c)

4

d)

7

9.

10 નોટબુક ₹500 મા ખરીદી અને 20% નફો લઈને વેચી તો એક નોટબુક ની વેચાણકિમત કેટલી થાય?

a)

65

b)

60

c)

55

d)

70

10.

50 મોસંબી ₹ 200 માં ખરીદી અને 30% નફો લઈને વેચી તો એક મોસંબીની વેચાણકિમત કઇ કઇ હશે?

a)

5.2

b)

5.6

c)

7.2

d)

4.2