NEW
Font size
WorksheetsEnglish Round 2
Total questions: 15
Worksheet time: 30mins
સિંહ ના બચ્ચા નો સાચો સ્પેલિંગ લખો.
Tub
Cub
Kub
Lamb
Foal ને ગુજરાતી માં શું કહેવાય છે
વાછરડું
વછેરૂં
ગલૂડિયું
બકરી નું બચ્ચું
ચિત્ર માં આપેલ બચ્ચા નો સાચો સ્પેલિંગ લખો.
Pig
Piglet
Lamb
Calf
'અહીં' ને અંગ્રેજી માં શું કહેવાય છે
This
That
Here
There
દૂર ની વસ્તુ દર્શાવવા That ની સાથે બીજો કયો શબ્દ વપરાય છે
This
There
It
Here
It નું ગુજરાતી શું થાય છે
પેલું
આ
અહીં
તે
What નું ગુજરાતી લખો.
શું
પેલું
અહીં
છે
Is that a crow? ચિત્ર માં આપેલી વસ્તુ ને જોઈ ને સાચો જવાબ લખો.
Yes
Yes, it is.
No
No, it is not.
Is that a kite? ચિત્ર માં આપેલી વસ્તુ ને જોઈ સાચો જવાબ લખો
Yes
Yes, it is.
No
No, it is not.
This is a truck. It is.............. ખાલી જગ્યા પૂરો.
Here
There
It
That
Is this an umbrella? સાચો જવાબ લખો.
Yes, it is.
No, it is not.
It is an egg.
Yes, it
પ્રશ્નાર્થ વાક્યો ના અંતે નીચે ના માંથી કઇ નિશાની મૂકવામાં આવે છે.
:
,
.
?
Many નું ગુજરાતી શું થાય છે
એક
અનેક
એકવચન
ઓછું
Watch નું બહુવચન શું થાય છે
Watchs
Watches
Watchis
a watch
Car નું બહુવચન શું થાય છે
cars
cares
a car
cres
