Font size
WorksheetsCLEAN INDIA BLOCK SHAHERA
Total questions: 10
Worksheet time: 8mins
ઓ.ડી.એફ (O.D.F) નું પૂરૂ નામ શુ છે?
ઓપન ડમ્પીંગ ફ્રી
આઉટ ડમ્પીંગ ફ્રી
ઓપન ડેફીકેશન ફ્રી
ઓપન ડ્રગ્સ ફ્રી
ગાંધી સપ્તાહની ઉજવણી કઇ તારીખથી કરવામાં આવે છે?
૩૧ મી ઓક્ટોબર
૨ જી ઓક્ટોબર
૨ જી નવેમ્બર
૩૦ જાન્યુઆરી
"સ્વચ્છ ભારત અભીયાન" ક્યારથી શરૂ કરવામા આવ્યુ છે?
2 ઓક્ટોબર ૨૦૨૦
2 ઓકટોબર ૨૦૨૧
2 ઓક્ટોબર ૨૦૧૮
2 ઓક્ટોબર 2014
માનનીય વડાપ્રધાને ૧૫ ઓગસ્ટ ના રોજ કયા સ્થળેથી સ્વચ્છ ભારત અભિયાન ખુલ્લુ મૂક્યુ હતુ?
લાલ કિલ્લો, દીલ્હી
રાજ ઘાટ,દીલ્હી
સંસદ ભવન , દીલ્હી
કમલમ ગાંધીનગર
CLEAN INDIA ની પ્રેરણા નિચેના પૈકી કોનામાંથી લેવામાં આવી છે?
જવાહરલાલ નહેરૂ
સરદાર વલ્લભભાઇ પટેલ
મોતીલાલ નહેરૂ
ત્રણ પૈકી એક્પણ નહી
ક્લીન ઇંડીયા નો હેતુ શું છે?
સ્વચ્છતા
મહાત્મા ગાંધેજી જયંતીની ઉજવણી
સ્વચ્છતા જાગ્રુતિ
આપેલ બધાજ
સ્વચ્છ ભારત કાર્યક્રમ અગાઉ કયા નામે ઓળખાતો હતો?
ક્લીન ઇંડીયા
નિપુણ ભારત
નિર્મળ ભારત
નેક ભારત
અત્યારે મહાત્માંંગાધીજીની કઇ જયંતી ઉજવાઇ રહી છે?
૧૫૦ મી
૧૪૯ મી
૭૫ મી
૧૫૧ મી
"સ્વચ્છ ભારત અભિયાન" ઉજવવામાં આવે છે?
મહાત્માંં ગાંધીજીના જન્મ જયંતી ના પ્રસંગે
ગાંધીજીનાં નિર્વાણ પ્રસંગે
આપેલ બન્ને
બન્ને માથી એકપણ નહી.
"સ્વચ્છ ભારત અભિયાન મિશન" લોગોમાં ચશ્માધારી વ્યક્તિ કોણ છે?
ડો.બાબાસાહેબ આંબેડકર
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાત્મા ગાંધીજી
ડૉ. મનમોહંસિંહ
