NEW
Font size
Worksheetsધો 8 સા .વિ એકમ 3 ભારતનું બંધારણ ભાગ 1
Total questions: 15
Worksheet time: 8mins
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને શું કહે છે?
બંધારણ
આમુખ
નિયમો
આપણા દેશના બંધારણ ની શરૂઆત શેનાથી થાય છે?
નિયમોથી
આમુખથી
શરતોથી
આપણા દેશનું બંધારણ કેવું છે?
લેખિત
અલેખિત
બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું?
9 ડિસેમ્બર 1946
26 મી જાન્યુઆરી 1950
26મી નવેમ્બર 1949
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
જવાહરલાલ નહેરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો.બાબા સાહેબ આંબેડકર
બંધારણમાં ખરડા સમિતિના અધ્યક્ષ તરિકે કોણ હતું?
ડો રાજેન્દ્ર પ્રસાદ
ડો બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
ભારતનું બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગ્યો?
2 વર્ષ 11 માસ 18 દિવસ
11 વર્ષ 2 માસ 18 દિવસ
2 વર્ષ 18 માસ 11 દિવસ
ભારતની બંધારણ રચનામાં કેટલી બેઠકો ભરાઇ હતી?
165
166
168
બંધારણ ને કયા દિવસે બંધારણ સભાએ સંમતિ આપી?
26 નવેમ્બર 1949
25 નવેમ્બર 1949
26 જાન્યુવારી 1950
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યુ?
26 નવેમ્બર 1950
26 જાન્યુવારી 1950
26 નવેમ્બર 1949
ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટુ લેખિત બંધારણ છે.સાચું કે ખોટું?
સાચું
ખોટું
નીચેનામાંથી કોણ બંધારણની રચના મહિલા સભ્ય હતા?
ઇન્દિરા ગાંધી
સરોજિની નાયડુ
કસ્તુરબા ગાંધી
આપેલ ચિત્ર કયા ભારતીય નેતા નું છે તે જણાવો?
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
બાબાસાહેબ આંબેકટર
આપેલ ચિત્ર ભારતના કયા બંધારનના ઘડવૈયા નું છે?
જવાહરલાલ નહેરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
કનૈયાલાલ મુનશી
ભારતના બંધારણમાં કયા રાષ્ટ્રીય લક્ષઓ નો આધારસ્થંભ છે?
લોકતંત્ર
સમાજવાદ
ધર્મનિરપેક્ષતા
આપેલ તમામ
