WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
a)
ધરતીને
b)
દેવભૂમિ હિન્દમાતાને
2.
જ્ઞાની નું વિરોધી શબ્દ
a)
અજ્ઞાની
b)
સાક્ષર
3.
કવિ સૌ ને કોના સંતાનો કહે છે?
a)
દેવમાતાના
b)
હિન્દમાતાનાં
4.
સંતાનો ભેગાં મળીને શું કરે છે?
a)
પ્રાર્થના
b)
યજ્ઞ
5.
હિંદમાતાને સંબોધન કાવ્યના કવિનું ઉપનામ જણાવો.
a)
કાન્ત
b)
સુન્દરમ
6.
તવંગરનું વિરોધી શબ્દ
a)
ગરીબ
b)
ધનવાન
7.
નિરક્ષર શબ્દનું અર્થ
a)
જ્ઞાની
b)
અભણ
8.
સમાન શબ્દનું અર્થ
a)
સરખું
b)
અસમાન
9.
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
a)
વેદોની
b)
દેવોની
10.
દેવભુમિ જોડણી સુધારો
a)
દેવભૂમિ
b)
દેવભૂમિઃ
100 %
