wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ravishankar maharaj

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

રવિશંકર મહારાજ નો જન્મ ક્યાં થયો હતો ?

a)

ચાણસ્મા

b)

પાલનપુર

c)

રઢુ

d)

કલોલ

2.

રવિશંકર મહારાજ નો જન્મ ક્યારે થયો હતો

a)

25 ફેબ્રુઆરી

b)

25 જાન્યુઆરી

c)

25 માર્ચ

d)

25 એપ્રિલ

3.

રવિશંકર મહારાજ ના પિતાજી નું નામ શું હતું ?

a)

શિવરામભાઈ

b)

વલ્લભભાઈ

c)

મોહનભાઈ

d)

ઝવેરભાઈ

4.

રવિશંકર મહારાજ નો જન્મ કયા દિવસે થયો હતો ?

a)

રામનવમી

b)

જન્માષ્ટમી

c)

હોળી

d)

મહાશિવરાત્રી

5.

રવિશંકર મહારાજે કોને સુધાર્યા ?

a)

ચોરોને

b)

બહારવટિયાઓને

c)

દારૂડિયાઓ ને

d)

તમામને

6.

રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા હતા ?

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

ઝવેરચંદ મેઘાણી

d)

ધીરુભાઈ અંબાણી

7.

રવિશંકર મહારાજ નો જીવન ધર્મ કયો હતો ?

a)

મૂંગા મૂંગા સેવા કરવી

b)

ખૂબ મોટી જાહેરાત કરવી

c)

પ્રદર્શન ગોઠવવા

d)

પૈસા લઈ કામ કરવું

8.

રવિશંકર મહારાજે કયા કયા લોકોને મદદ કરી હતી ?

a)

પૂર પીડિતોને

b)

રોગ પીડિતોને

c)

દુષ્કાળ પીડિતોની

d)

તમામની

9.

નીચેનામાંથી કઈ બાબત રવિશંકર મહારાજ માટે સાચી છે ?

a)

ગુજરાતના ઉદઘાટક હતા

b)

ગુજરાતના રાજ્યપાલ હતા

c)

તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા

d)

તેઓ ગુજરાતના ન્યાયાધીશ હતા

10.

રવિશંકર વ્યાસ કયા નામે જાણીતા હતા ?

a)

મૂકસેવક

b)

બોરિંગ વાળા મહારાજ

c)

મહારાજ

d)

તમામ

11.

રવિશંકર મહારાજ કેટલા વર્ષ જીવ્યા હતા ?

a)

૧૦૦

b)

૧૦૧

c)

૯૯

d)

૮૦