NEW
Font size
Worksheetsસંગીતકાર -જીવન પરિચય કવિઝ 2021
Total questions: 13
Worksheet time: 7mins
કયા કલાકારની યાદમાં રાજકોટમાં હોલ બનાવાયો છે
ભીખુદાન ગઢવી
હેમંત ચૌહાણ
નારાયણ સ્વામી
હેમુ ગઢવી
હેમુ ગઢવીએ કયા કવિના સાહિત્યનક અભ્યાસ કર્યો હતો?
પ્રેમચંદ
તુષાર શુલ્ક
સ્નેહ રશ્મિ
દુલાકાગ
ભજન સમ્રાટ શ્રી નારાયણ સ્વામીનું ક્યુ પદ પ્રચલિત છે
શિવ લહેરી
તું રંગાઈ જાને
ગામડું મુજને
માંની ચુંદડી
નીચેનામાંથી પદ્મશ્રીનો એવોર્ડ કયા કલાકારને મળ્યો છે
હેમુ ગઢવી
ભીખુદાન ગઢવી
દાસી જીવણ
હેમંત ચૌહાણ
ભીખુદાન ગઢવીનો કયો આલ્બમ પ્રખ્યાત છે
ભાડાનું મકાન
પંખીડા ને આ પીંજરું
સુર મંદિર
ઓ કાન્હા
હેમંત ચૌહાણ નું પ્રચલિત પદ જણાવો
તું રંગાઈ જાણે રંગમાં
ઓ કાન્હા
વૈષ્ણવજન તેને કહીયે
હે માનવ વિશ્વાસ કરો લે
હેમંત ચૌહાણ ને સંગીત નાટય અકાદમી ,દિલ્લી દ્વારા કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
અકાદમી રત્ન
ગુજરાત ગૌરવ એવોર્ડ
જીવરાજ મહેતા
દલપતરામ એવોર્ડ
કૈલાસ કે નિવાસી એ .........નું પ્રખ્યાત ભજન કોનું છે
કુમાર સાંનું
વિજય સુંવાળા
શ્રી નારાયણ સ્વામી
દિવાળીબેન ભીલ
નીચેનામાંથી કોનું ઉપનામ 'અષાઢી ગાયક 'છે
પ્રફુલ દવે
હેમુ ગઢવી
પન્નલાલ પટેલ
નરસિંહ મહેતા
લોક ગાયક હેમંત ચૌહાણ જન્મ કયા સ્થળે થયો હતો
રાજકોટ
સુરેન્દ્રનગર
મોરબી
પાટણ
હેમંત ચૌહાણ દવારા રાજકોટ આકાશવાણીમાં .........ભજન પ્રથમ વખત રજૂ થયું હતું.
હેમુ ગઢવી
નરસિંહ મહેતા
મીરાબાઈ
દાસી જીવણ
સંગીતકાર લતા મંગેશકર નો જન્મ કયા રાજયમાં થયો હતો
ગુજરાત
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
"કસુંબી નો રંગ " ખૂબ જાણીતું ગુજરાતી ગીત કયા ગાયક કલાકારે ગાયું છે
અલકા યાજ્ઞિક
પ્રફુલ દવે
મમતા સોની
કિંજલ દવે
