wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

146 ધો8 પ્ર8 સત્ર2 સાવિ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નવા ગુજરાત નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

a)

1 મે 1960

b)

1 મે 1947

2.

આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?

a)

562

b)

432

3.

કોના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

ગાંધીજી

4.

નવા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા હતા ?

a)

મહેંદી નવાઝ જંગ

b)

ઇન્દુલાલ યાજ્ઞિક

5.

નવા ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું ?

a)

ડો.રવિશંકર મહારાજ

b)

જવાહરલાલ નહેરુ

6.

ભારત પ્રજાસત્તાક ક્યારે બન્યું હતું ?

a)

26 જાન્યુઆરી 1950

b)

15 ઓગસ્ટ 1947

7.

હાલમાં ભારત દેશમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે ?

a)

8

b)

10

8.

આઝાદી પછી સૌપ્રથમ કયા રાજ્યના રાજા એ જવાબદાર સરકાર નો શુભારંભ કર્યો ?

a)

ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી

b)

ગોંડલ ના રાજા ભગવતસિંહજી

9.

ભારતમાંથી આપણે ક્યાં રોગને નાબૂદ કરી શક્યા છીએ ?

a)

શીતળા

b)

એઇડ્સ

10.

જૂનાગઢના લોકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે શાની સ્થાપના કરી હતી?

a)

આરજી હકુમત

b)

લોક સંઘ