Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રાજારામમોહન રાય ભાગ 2 -નૌસિલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયા સમાજસુધારકને "પ્રિસેપ્સ ઓફ જીજસ" પુસ્તક લખ્યું હતું?

a)

કેશવચંદ્ર સેન

b)

રાજારામમોહન રાય

c)

દેવેન્દ્રનાથ રાય

d)

લાલા લજપરાય

2.

રાજા રામમોહનરાયને" પ્રિસેપ્સ ઓફ જીજસ "પુસ્તક કોની પ્રયાસોથી લંડનમાં પ્રકાશિત થઈ હતી?

a)

વિલિયમ બેન્ટિંક

b)

જોન ડિગ્વિ

c)

રામચારણ બગીસ

d)

No

3.

બ્રહ્મસમાજ ની સ્થાપના કયારે થઈ હતી?

a)

1829

b)

1828

c)

1801

d)

1825

4.

સંવાદ કૌમુદી 'સમાચાર પત્રિકા કયા સમાજસુધારક ની છે

a)

વિવેકાનંદ

b)

ઠકકર બાપા

c)

જ્યોતિબા ફૂલે

d)

રાજારામમોહન રાય

5.

"સંવાદ કૌમુદી " સમાચાર પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી

a)

ફારસી -1821

b)

બંગાળી-1821

c)

હિબ્રુ-1821

d)

બંગાળી -1823

6.

મિરાત ઉલ અખબાર"પત્રિકા રાજારામમોહન રાય કઈ સાલમાં અને કઈ ભાષામાં લખી હતી

a)

ફારસી-1822

b)

ફારસી -1821

c)

ફારસી -1829

d)

No

7.

રાજા રામમોહનરાય ને "રાજા"નું બિરુદ કોણે આપ્યું હતું?

a)

વિલિયમ બેન્ટિંક

b)

મુહમ્મદ શાહ

c)

અકબર 2

d)

શાહ આલમ 2

8.

નીચેનામાંથી "સતીપ્રથા પ્રતિબંધ નો કાયદો " કયા બ્રિટિશનરે ઘડ્યો હતો

a)

વેલેસલી

b)

કેનિંગ

c)

બેન્ટિંક

d)

રોબર્ટ કલાઈવ

9.

રાજારામમોહન રાય ને વેદાંત કોલેજ ની સ્થાપના ક્યારે કરી હતી

a)

1830

b)

1825

c)

1800

d)

No

10.

નીચેનામાંથી "બ્રહ્મનિકલ મેગેઝીન " કોને પ્રકાશિત કરી હતી

a)

ડેવિડ હેયર

b)

રાજારામમોહન રાય

c)

બંને

d)

No

11.

દરિયાઈ મારફતે જનાર એકમાત્ર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતા

a)

ગાંધીજી

b)

સુભાષચંદ્ર

c)

રાજારામમોહન રાય

d)

એક પણ નહિ

12.

રાજારામમોહન રાયનું અવસાન ક્યારે થયું હતું

a)

1930

b)

1730

c)

1830

d)

1833

13.

બ્રહ્મ સમાજ નું બે ભાગમાં વિભાજન કઈ સાલમાં થયું હતું

a)

1860

b)

1864

c)

1865

d)

No

14.

બ્રહ્મસમાજ ના બીજા આચાર્ય પદ કોને સાંભળ્યું હતું

a)

દેવેન્દ્રનાથ ઠાકોર

b)

દ્રારકાનાથ ટાગોર

c)

કેશવચંદ્ર સેન

d)

No

15.

રાજા રામમોહનરાયનું અવસાન કયા સ્થળે થયું હતું?

a)

મુંબઇ

b)

ઇંગ્લેન્ડ

c)

દિલ્લી

d)

ફ્રાન્સ