Worksheetsગાંધીજી રાષ્ટ્રપિતા 12
Total questions: 15
Worksheet time: 8mins
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?
2.10.1869
2.11.1869
2.1.1869
3.2.1869
ગાંધીજી નો જન્મ કયાં થયો હતો?
અમદાવાદ
પાલનપુર
સુરત
પોરબંદર
ગાંધીજીના પત્નીનું નામ શું હતું?
દેવકી
પૂતળી બાઈ
કસ્તુરબા
મણીબેન
ગાંધીજીને કેટલા પુત્રો હતા?
4
5
1
3
ગાંધીજીના ચાર પુત્રોના નામ શું હતા?
હરિલાલ
મણિલાલ
રામદાસ
દેવદાસ
ઉપરોક્ત તમામ
ગાંધીજી અભ્યાસ કરવા માટે કયા દેશ ગયા હતા?
શ્રીલંકા
અમેરિકા
ઇંગ્લેન્ડ
આફ્રિકા
ગાંધીજીના માતાજીનું નામ શું હતું?
પૂતળીબાઈ
મણીબેન
કસ્તુરબા
ડાંગના દીદી
ગાંધીજીનું મૃત્યુ ક્યારે થયું?
3.1.1948
2.1.1948
30.1.1948
23.1.1948
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
વિનોબા ભાવે
લોકમાન્ય તિલક
ગોપાલ કૃષ્ણ ગોખલે
શ્રીમદ રાજચંદ્ર
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
શ્રીમદ રાજચંદ્ર
સરદાર પટેલ
ગોપાલ કૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે
ખેડા સત્યાગ્રહનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
ગાંધીજી
સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
ડો.આંબેડકર
ગાંધીજીએ કયા ન્યાયલયમાં ન્યાયધીશ સામે પાઘડી ઉતારવાની ના પાડી હતી?
મુંબઈ
પ્રિટોરિયા
ડરબન
અમદાવાદ
ગાંધીજીને સૌ પ્રથમ મહાત્મા કોણે કહ્યા હતા?
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
રવીન્દ્રનાથ ટાગોર
કનૈયાલાલ મૂનશી
ગાંધીજીને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કોણે કહ્યા હતા?
સુભાશચંદ્ર બોજ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
બાંકિંમ ચંદ્ર ચટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજી ની બકરીનું નામ શું હતું?
સીતા
ગીતા
નિર્મલા
હિના
