wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maharana pratap -NAUSIL PATEL

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

મહારાણા પ્રતાપ ની છત્રી કોને બનાવી હતી

a)

ભામાશાહ

b)

કરણસિંહ

c)

અમરસિંહ

d)

એક પણ નહીં

2.

મહારાણા પ્રતાપ નો જન્મ ક્યારે થયો હતો

a)

9 માર્ચ 1950

b)

9 માર્ચ 1540

c)

9 મેં 1540

d)

9 જાન્યુ 1540

3.

મહારાણા પ્રતાપ નો જન્મ કયા સ્થળે થયો હતો

a)

કુંભલગઢ દુર્ગ

b)

ઉદયપુર

c)

ગોગુંડા

d)

એક પણ નહીં

4.

મહારાણા પ્રતાપનું બાળપણનું નામ શું હતું

a)

કીકા

b)

રામ

c)

પુંજા

d)

સબક

5.

મહારાણા પ્રતાપનો પ્રથમ વાર રાજ્યભિષેક ક્યાં થયો હતો

a)

ગોગુંડા

b)

કુંભળગઢ

c)

દિવેર

d)

સિવનેરી કિલ્લો

6.

હલદીઘાટી ના યુદ્ધ ની રુપરેખા અકબર ને કયા સ્થળે બનાવી હતી

a)

અજમેર

b)

દિલ્લી

c)

ઉદયપુર

d)

એક પણ નહીં

7.

હલદીઘાટી નું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું

a)

ગંગા

b)

બનાસ

c)

ગંભીર

d)

સોન

8.

મહારાણા પ્રતાપ ને કુંભલગઢ ને રાજધાની ક્યારે બનાવી હતી

a)

1578

b)

1527

c)

1572

d)

1451

9.

મહારાણા પ્રતાપના પિતાનું નામ શું હતું

a)

ઉદયસિંહ

b)

અમરસિંહ

c)

કરણસિંહ

d)

સોમેશ્વર સિંહ

10.

મહારાણાપ્રતાપની માતાનું નામ ......

a)

ત્રીસલાદેવી

b)

ભાનુમતી

c)

જયવંતાબાઈ

d)

કાશીબાઈ

11.

મહારાણા પ્રતાપ નો જન્મ કયાં દિવસે થયો હતો

a)

સોમવાર

b)

રવિવાર

c)

મંગળવાર

d)

શનિવાર

12.

મહારાણા પ્રતાપ ના પિતાનું અવસાન ક્યારે થયું હતું

a)

1572

b)

1540

c)

1537

d)

No

13.

રાણા ઉદયસિંહ ને કેટલી પત્નીઓ હોય છે

a)

2

b)

3

c)

5

d)

1

14.

મહારાણા પ્રતાપ ના કમર ઉપર શાહી તલવાર કોને બાંધી હતી

a)

મોહનદાસ ચુડાવત

b)

કૃષ્ણદાસ ચુડાવત

c)

અમરસિંહ

d)

જયંતા બાઈ

15.

મહારાણા પ્રતાપ ના ઘોડાનું નામ .......હતું

a)

રામપ્રસાદ

b)

ચેતક

c)

રાજા

d)

એક પણ નહીં

16.

પ્રતાપ કેટલી ઉંમરે રાજા બન્યા હતા..

a)

42

b)

32

c)

30

d)

28

17.

મહારાણા પ્રતાપ ની પત્ની નું નામ જણાવો

a)

જોધાબાઈ

b)

હિરકુંવર

c)

અજબ્દે પવાર

d)

લક્ષ્મીબાઈ