wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Mission Patra

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

યોગીજી મહારાજને સાપ એ ક્યાં ડંખ માર્યો હતો ?

a)

અમદાવાદ

b)

ગોંડલ

c)

સારંગપુર

d)

બોચાસણ

2.

આદર્શ ને કોનો કુસંગ થયો ?

a)

યોગીનો

b)

રાજનો

c)

જયનો

d)

ચૂડાસનો

3.

આદેશને કુસંગ થવાનું કારણ શું હતું ?

a)

સભા માં જવાનું છોડી દીધું માટે..

b)

પૂજા ન કરતો હતો માટે..

c)

બરાબર અભ્યાસ ન કરતો હતો માટે..

d)

ફિલ્મો જોતા હતો માટે..

4.

આદર્શ 12 માં ધોરણ માં ફેલ થતાં તે ના પપ્પ આ ગુસો કરતા તેને શું કરિયું ?

a)

સામે બોલાચાલી કરવા માંડ્યો

b)

ઘર છોડી ને જતી રહ્યો

c)

તેના પિતા ને મારી નાખ્યાં

d)

તેના પિતાને ધમકાવવા લાગ્યો

5.

આપડા જીવન માં કુસંગ ગતિ આવે તો તેને કેવીરીતે ઓળખાવી ?

a)

ભણવા & ભક્તિ માં બાંધ કરે તે

b)

રમવા માં બાંધ કરે તે

c)

ટીવી જોવા ma બાંધ કરે તે

d)

વાંચન માં બાંધ કરે તે

6.

નીચેના માં થી કંઈ કુસંગ ગતિ છે ?

a)

ખરાબ જોક્સ સાંભરવા

b)

ટીવી જોવું

c)

ખરાબ વાંચવું

d)

આપેલ તમામ

7.

કોણ નિયમિત મંદિરે જતું હતું ?

a)

આદર્શ

b)

વેપારી

c)

શેઠ

d)

મંત્રી

8.

શેઠ ના ઘર માં કોણ આવિયું હતું ?

a)

ચોર

b)

રાજા

c)

મહેમાન

d)

સંતો

9.

શેઠ ના ઘર માં ચોર આવિયા ત્યારે શેઠ શું બોલિયા !

a)

અહીથી ભાગી જાઓ!!

b)

બચાઓ - બચાઓ!!

c)

આવો - આવો!!

d)

તમને સેનિકો દ્વારા પકડાઈ દઈશ!!

10.

શેઠ મંદિરે જતા ત્યારે તેમને કોણ આવકાર આપતું?

a)

હરિભક્તો

b)

કાર્યકરો

c)

બાળકો

d)

સંતો

11.

ભારત ના આયર્ન મેન તરીકે કોણ જાણીતું હતું.

a)

સરદારવલ્લભભાઈ પટેલ

b)

ગાંધીજી

c)

ભગત સિંહ

d)

સુભાષચંદ્ર બોઝ

12.

ભારત નું રાષ્ટ્રીય ફૂલ (flower) કયું છે.

a)

ગુલાબ

b)

કમલ

c)

ચમેલી

d)

જાસૂસ

13.

ભારત નું રાષ્ટ્રીય ગીત કયું છે .

a)

વંદેમાતરમ

b)

જન ગન મન

c)

માં તુજે સલામ

d)

તેરી મિટ્ટી

14.

કયા શહેર ને પિન્ક સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે

a)

મુંબઈ

b)

જેસલમેર

c)

દિલ્હી

d)

જયપુર

15.

નળ સરોવર કયા રાજ્ય માં આવેલું છે.

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

હરિયાણા