NEW
Font size
Worksheets158 જનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?
જૂનાગઢ
વાસદ
ગુજરાતમાં કયા ધાન્ય નું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે?
બાજરી
મકાઈ
ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?
નૈઋત્યકોણીય
ઇશાણકોનીય
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?
બાલાચડી
લુનેર
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગ નું બીજું નામ કૃષ્ણ મૃગ છે?
કાળિયાર
નીલગાય
ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા મથક ની ઊંચાઈ કેટલી છે?
960 મીટર
1190 મીટર
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે?
સિદી
સૈયદ
ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે?
કચ્છ
બનાસકાંઠા
ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
મોઢેરા
બેચરાજી
ગુજરાતમાં સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે?
વઘઇ
રાજકોટ
ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે?
વલસાડ
ભરૂચ
જામનગર પાસે ક્યાં ટાપુ નો સમૂહ આવેલો છે?
પીરોટન
અસોવન
જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે?
રણજિતસાગર
સિપુ
ટુવા ના ગરમ પાણીના ઝરા માં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે?
સલ્ફર
સોડિયમ
જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે શેના જંગલો આવેલા છે?
ચેર
પામ
