NEW
Font size
Worksheetsરાજપૂતયુગ. નવાં શાસકો અને રાજ્યો
Total questions: 15
Worksheet time: 8mins
રાજપૂત શબ્દનો અથૅ શું થાય છે?
રજવાડી
રજવાડું
રાજપુત્ર
રાજકુમાર
બુંદેલખંડ કોનું રાજ્ય હતું?
પરમાર
ચંદેલો
ગોહિલ
ચૌલુક્ય
ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
મનદચંદ્ન
ગોવિંદચંદ્ન
ચંદ્નદેવ
યશોવમૉ
માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી કયા રાજય તરીકે ઓળખાય છે?
ગઢવાલ
ચેદીરાજય
અવંતિ અથવા ઉજજૈનીના
શાકંભરી
કૃષ્ણરાજે પરમારવંશની સ્થાપના કયારે કરી હતી?
ઈ. સ. 850
ઈ. સ. 820
ઈ. સ. 865
ઈ. સ. 845
પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?
સીયક
મુંજ
કૃષ્ણરાજ
ભોજ
શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો?
અજયરાજ
વાસુદેવ
પૃથ્વીરાજ ચૌહાણ
સોમેશ્વર ચૌહાણ
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
કણૅદેવ
કુમારપાળ
સિદ્ધરાજ સોલંકીએ
વનરાજ ચાવડાએ
પાટણમાં વિશ્વવિખ્યાત રાણકી વાવ કોણે બનાવી છે?
મીનળદેવી
ઉદયમતિ
કુમારપાળ
ભીમદેવ
કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યો હતો?
કણૅદેવ
ભીમદેવ બીજો
અજયપાળ
મૂળરાજ
ઈ. સ. 1178ની આસપાસ સિહાબુદીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો રાજા કોણ હતો?
મૂળરાજ બીજો
કુમારપાળ
અજયપાળ
સિદ્ધરાજસિંહ
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
કુમારપાળ
ભોજ
મુંજ
સીયક
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ?
પરમારવંશનું
ચંદેલવંશનું
પાલવંશનું
પ્રતિહારોનું
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
ચાવડાવંશના
સોલંકીવંશના
વાઘેલાવંશના
મૈત્રકવંશના
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં- નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
અશોકના
હષૅવધૅનના
મિહિરભોજના
પુલકેશી બીજાના
