wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્થાપત્યો

Total questions: 20

Worksheet time: 13mins

Name
Class
Date
1.
.પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો ?
a)
ભાષાવિદ
b)
ઇતિહાસવિદ
c)
સમાજવિદ
d)
પુરાતત્ત્વવિદ
2.

કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે ?

a)

કાર્બન ડેટિંગ પદ્ધતિથી

b)

બેઈઝ ટેસ્ટ પદ્ધતિથી

c)

એસિડ ટેસ્ટ પદ્ધતિથી

d)

ત્રણેય પદ્ધતિથી

3.
જંગલ અને વનસ્પતિ માટે નકશામાં કયો રંગ વપરાય છે ?
a)
કથ્થાઈ
b)
પીળો
c)
લીલો
d)
સફેદ
4.
---------' આ રૂઢ સંજ્ઞા નકશામાં કઈ બાબત બતાવે છે ?
a)
આંતરરાષ્ટ્રીય સીમા
b)
પ્રમાણમાપ
c)
શહેર
d)
જિલ્લાની સીમા
5.
નાગરિકત્વની બાબતમાં આધારભૂત દસ્તાવેજ કયો છે ?
a)
ચૂંટણી ઓળખપત્ર
b)
શાળાનું ઓળખપત્ર
c)
કૉલેજ ઓળખપત્ર
d)
એકેય નહીં
6.
કચ્છનું રણ એ શું છે ?
a)
મેદાન પ્રદેશ
b)
રેતાળ પ્રદેશ
c)
ઉચ્ચપ્રદેશ
d)
ખારોપાટ
7.
આમાંથી કયો મુસલમાનનો તહેવાર નથી ?
a)
ઓણમ
b)
ઈદ-એ-મિલાદ
c)
મુહર્રમ
d)
બકરી ઈદ
8.
હર્ષવર્ધન અને પુલકેશી બીજા બન્નેની સેના કઈ નદીના કિનારે ભેગી થઈ ?
a)
સાબરમતી
b)
કાવેરી
c)
મહાનદી
d)
નર્મદા
9.
હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલ છઠ્ઠી ધર્મપરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી ?
a)
ઇત્સિંગે
b)
હ્યુ-એન-ત્સાંગે
c)
લાઓત્સેએ
d)
ફાહિયાને
10.
22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધાં પડે છે ?
a)
મકરવૃત્ત પર
b)
કર્કવૃત્ત પર
c)
વિષુવવૃત્ત પર
d)
ઉત્તર ધ્રુવવૃત્ત પર
11.
સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે ?`
a)
કારોબારી
b)
ધારાસભા
c)
ન્યાયતંત્ર
d)
પોલીસતંત્ર
12.
રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
a)
રાજ્યસભા
b)
વિધાનપરિષદ
c)
લોકસભા
d)
વિધાનસભા
13.
કયા રેખાંશવૃત્તને 'આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા' કહે છે ?
a)
82.50ને
b)
180.0ને
c)
360.0ને
d)
85.0ને
14.
આપણા દેશમાં પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે ?
a)
અમૃતસર
b)
દિલ્લી
c)
ગાંધીનગર
d)
અલાહાબાદ
15.
ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
a)
પાટણમાં
b)
મોઢેરામાં
c)
જૂનાગઢમાં
d)
વડનગરમાં
16.
ભારતની વાયવ્યે સરહદે કયો દેશ આવેલો છે ?
a)
ચીન
b)
પાકિસ્તાન
c)
ભૂટાન
d)
મ્યાનમાર
17.
ભારતનું સૌથી ઊંચું શીખર કયું છે ?
a)
માઉન્ટ ગોડવીન ઑસ્ટિન
b)
નંદાદેવી
c)
કાંચનજંઘા
d)
માઉન્ટ એવરેસ્ટ
18.

આ કોનો ફોટો છે.

a)

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ

b)

અલ્લાદી ક્રિષ્ના સ્વામી ઐયર

c)

લાલા લજપતરાય

d)

બાળ ગંગાધર તિલક

19.

આ શાનું ચિત્ર છે.

a)

ઝુલતા મિનારા

b)

કીર્તિ તોરણ -વડનગર

c)

રુદ્રમહાલય -સિદ્ધપુર

d)

અમદાવાદ

20.

ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન. ૭ ક્યાં બે સ્થળોને જોડે છે ?

a)

કાશ્મીર થી ચેન્નાઈ

b)

ભુજ થી કોહિમા

c)

વારાણસી થી કન્યાકુમારી

d)

દિલ્લી થી મુંબઈ