wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

29 ધો7 ss પ્ર1,2,10 સત્ર1 NMMS

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

■ રાજપૂત શબ્દ નો અર્થ રાજપુત્ર થાય છે. ■

a)

ખરું

b)

ખોટું

2.

■ ગઢવાલ ના રાજાચંદ્રદેવ ના વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. ■

a)

ખોટું

b)

ખરું

3.

■ ઉત્તર ભારતના શાસકોમાં બૂંદેલખંડના ચંદેલોનો સમાવેશ થતો નથી. ■

a)

ખરું

b)

ખોટું

4.

■ સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. ■

a)

ખોટું

b)

ખરું

5.

■ વાઘેલા વંશમાં વિરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતમાં શાસન સારી રીતે ચલાવ્યું હતું. ■

a)

ખરું

b)

ખોટું

6.

■ વિજયનગર સામ્રાજ્ય માં સંગમવંશ, સાલુવવંશ, તુલુવવંશ અને અરવિંડુ વંશે શાસન કર્યું. ■

a)

ખરું

b)

ખોટું

7.

■ કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામના મંદિરનું નિર્માણ થયું. ■

a)

ખોટું

b)

ખરું

8.

■ લોદી વંશનો અંતિમ બાદશાહ બહલોલ લોદી હતો. ■

a)

ખરું

b)

ખોટું

9.

■ દિલ્લી સલતનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. ■

a)

ખોટું

b)

ખરું

10.

■ સલતનત કાળમાં ઈકતા ના વડાને 'શિક'/'પરવારી' કહેવાતો. ■

a)

ખરું

b)

ખોટું

11.

■ જલાવરણ ખડક, ખનીજો અને માટીથી બનેલું છે. ■

a)

ખરું

b)

ખોટું

12.

■ મહાસાગરો સંસાધનો ના ભંડાર છે. ■

a)

ખોટું

b)

ખરું

13.

■ પર્યાવરણ ના મુખ્ય 2 પ્રકાર છે. કુદરતી અને પ્રાકૃતિક. ■

a)

ખરું

b)

ખોટું

14.

■ માનવનિર્મિત પર્યાવરણ ને બીજા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ■

a)

ખોટું

b)

ખરું

15.

■ પૃથ્વી પર 4 મહાસાગર આવેલા છે.અને કોઈપણ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ નથી. ■

a)

ખરું

b)

ખોટું