NEW
Font size
S
M
L
XL
Worksheets164 સામાન્ય જ્ઞાન કસોટી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે?
a)
અરવલ્લી
b)
સહ્યાદ્રી
2.
સાપુતારા કઈ પર્વતમાળા માં આવેલું છે?
a)
સહ્યાદ્રી
b)
ગીરનાર
3.
પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?
a)
શેત્રુંજય
b)
તલાજીયા
4.
સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે?
a)
તાપી
b)
નર્મદા
5.
સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
a)
બગોદરા
b)
વડોદરા
6.
સીદીસૈયદની જાળી ક્યાં આવેલી છે?
a)
બાલા સિનોર
b)
અમદાવાદ
7.
ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી દાખલ કરી હતી?
a)
નરેન્દ્ર ભાઈ મોદી
b)
માધવ સિંહ સોલંકી
8.
ઇન્દ્રોડા પાર્ક( પ્રાણી સંગ્રહાલય ) ક્યાં આવેલું છે?
a)
ભદ્રેશ્વર
b)
ગાંધીનગર
9.
ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે?
a)
જેસોર
b)
ગીર
10.
ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે?
a)
કચ્છ
b)
પાટણ
Reset
