NEW
Font size
Worksheets283 PSE સામાન્યજ્ઞાન ભાગ3
Total questions: 14
Worksheet time: 7mins
રુદ્ર મહાલય ક્યાં સ્થળે બંધાયો હતો?
આબુ
સિદ્ધપુર
સુપ્રસિદ્ધ રાણકી વાવ (પાટણ) કોણે બંધાવી હતી ?
સિદ્ધરાજ ની માતા મીનળદેવીએ
ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ
મૂળરાજ સોલંકીએ
અર્ણોરાજએ
'સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વિખ્યાત વ્યાકરણ ગ્રંથની રચના કોણેકરી હતી ?
હેમચંદ્રાચાર્ય
બ્રહ્મગુપ્ત
કવિ ભદ્રે
મેઋતુનગઆચાર્ય
સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
ભીમદેવ પ્રથમ
અજયપાલ
ત્રિભુવનપાલ
ભીમદેવ દ્વિતીય
ગુજરાતનો અંતિમ સુલતાનકોણ હતો ?
અહમદશાહ
મહમદ બેગડા
મુઝફર ત્રીજો
જલાલપોર
અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઇ.સ. 1411
ઇ.સ. 1399
ઇ.સ. 1499
ઇ.સ. 1331
ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષોક્યાંથી મળી આવ્યા છે?
ખેડબ્રહ્મા
પાલનપુર
પાલીતાણા
રંગપુર
"હું કૂતરા ના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહિ આવું."
- આ વિધાન કોનું છે ?
ગાંધીજી
વિનોબા
ગોપાલકૃષ્ણ
સરદારપટેલ
કીર્તિમંદિર કયાનેતાનું જન્મસ્થળનું સ્મારક છે?
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
ગાંધીજી
વિનોબાજી
સિદ્ધરાજ જયસિંહ એ જૂનાગઢના ક્યાં રાજાને હરાવ્યો હતો ?
રા'માન્ડલિક
રા'વિષલદે
રા'ખેંગાર
રા'વિમલદે
વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા?
સયાજીરાવ
ફતેસિંહ રાવ
મલ્હાર રાવ
પ્રતાપસિંહ
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિ ના પ્રણેતા કોણ હતા?
મોતીભાઈઅમીન
વિઠ્ઠલભાઈ પટેલ
ગોપાલદાસ
ઈશ્વરભાઈ પેટલીકર
ઐતિહાસિક સ્થળ રંગપુર ક્યાં જિલ્લામાંઆવેલું છે?
જામનગર
જૂનાગઢ
સુરેન્દ્રનગર
અમદાવાદ
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટી માં ક્યાં કુંડની નજીક આવેલો છે?
ધીરજકુંડ
આત્મકુંડ
સૂરજકુંડ
દામોદરકુંડ
