NEW
Font size
Worksheets127 ધો6 પ્ર11 સત્ર2 સાવિ ખાલીજગ્યા
Total questions: 15
Worksheet time: 8mins
પૃથ્વીસપાટી નો અમુક ભાગ ચોક્કસ ઉંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે તેને _______કહે છે
સમુદ્ર સપાટી
ભૂમિસ્વરૂપ
પર્વત સમુદ્ર સપાટી થી લગભગ ______મીટર થી વધુ ઉંચાઈ ધરાવે છે
900
9000
સમુદ્ર ના કે જળાશય ના તળિયે નીક્ષેપ માં દબાણ થી બનતા પર્વત ને_______કહે છે
ગેડ પર્વત
સપાટ ભૂમિ
જ્વાળામુખી ફાટતા બહાર ફેકાતા પદાર્થો _______આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે.
શંકુ
લંબચોરસ
પોચા ખડકો ઘસાઈ ને વહે અને નક્કર ખડક ટકે તેને________ પર્વત કહે છે.
અવશિષ્ટ
ઉચ્ચપ્રદેશો
_____નદી ઓ ના ઉદગમ સ્થાન છે.
પર્વતો
છોટા નાગપુર
વિશ્વ ની કુલ વસ્તી ના ____લોકો પર્વત પર રહે છે.
10%
20%
સમુદ્ર સપાટી થી આશરે 180 મી. વધુ ઉંચાઈ ધરાવતો ભૂમિભાગ _______કહેવાય છે.
ઉચ્ચપ્રદેશો
મેદાન
ઉચ્ચપ્રદેશો ની લાવા ની જમીન _____ની ખેતી માટે અનુકૂળ છે.
કપાસ
મગ
ભારત ના _______ નો ઉચ્ચપ્રદેશ કિંમતી ખનીજો માટે પ્રખ્યાત છે.
છોટાનાગપુર
અખાત
______એટલે સમુદ્ર સપાટી થી 180 મી. થી ઓછી ઉંચાઈ વાળો સપાટ ભુમિ ભાગ.
મેદાન
નદીકૃત
નિક્ષેપણ ના મેદાન ને ____કે કાપ ના મેદાન પણ કહે છે.
નદીકૃત
જળવિસ્તાર
સપાટમેદાન ____માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી બને છે.
સડક
જળ
જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુ થી ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને____કહે છે.
અખાત
સામુદ્રિક
બે જળ વિસ્તારો ને જોડતી સાંકડી જળ પટ્ટી ને____કહે છે.
સામુદ્ર ધુની
સડક માર્ગ
